Uncategorized

વડોદરા પાસે આવેલ રિલાયન્સ ઇન્ડરટ્રીજ માં 44 માસથી પગાર વધારાથી વંચિત કામદારો.

Protest BY Reliance employees Unions (AITUC,INTUC,BMS)for LTS Long term settlement pending since 44 months aginst Reliance Authority Vadodara (VMD) at REliance Gate
રિલાયન્સ ઇન્ડસ્ટીઝ લીમીટેડ ના વડોદર સંકુલમાં આશરે ૧૮૦૦ થી ૨૦૦૦ કંડારી કાર્યરત છે. અહિયાં કામ કરતાં કર્મચારીઓ આ સંકુલમાં કાર્યરત ત્રણ કામદાર સંગઠનના સભાસદ છે. તા.૦૧-૦૬-૨૦૧૫ થી આ સંકુલમાં કર્મચારીઓના પગાર વધારાનો પ્રશ્ન અનિર્ણિત છે. મેનેજમેન્ટ જોડે છેલ્લા ત્રણ વર્ષથી વાતચીતનો દોર ચાલી રહેલ છે. પણ મેનેજમેન્ટની અન્યાયકારી અને જડ વલણની નીતિને લીધે કામદાર સંગઠનોને આંદોલન કરવાની ફરજ પડી રહી છે. આ મુદ્દાની વિગત વાર છણાવટ તથા આંદોલનનો પરિપત્ર આ પત્ર સાથે જોડેલ છે.

હિતેન્દ્ર જોશી, જનરલ સેક્રેટરી- આઈ.પી.સી.એલ એમ્પ્લોઇઝ એસોસીએશન (બી.એમ.એસ)
સુરેશભાઈ આર. પટેલ, જનરલ-સેક્રેટરી,આઈ.પી.સી.એલ એમ્પ્લોઇઝ યુનિયન (આઇટુક)
દિલીપભાઈ સી. પટેલ જનરલ સેક્રેટરી-પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન (ઇન્ટુક)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button