તાલુકા કક્ષા ની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાપુતારા પી,એચ,સી મા પિયર એજ્યુકેટર તથા આશાબેનો ની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું
ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય કચેરી ના સહયોગ થી ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સિનિયર મેડિકલ આેફિસ (DTO) ડો, પાઉલ વસાવા સાહેબ શ્રી, તાલુકા હેલ્થ આેફિસર ડો, દિલીપ શમૉ સાહેબ શ્રી તેમજ સાપુતારા પી એચ સી ના મેડિકલ ઓફિસર શ્રી ડો નિર્મલ પટેલ ના માગૅદશૅન હેઠળ તાલુકા કક્ષા ની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાપુતારા પી,એચ,સી મા કોવિડ-9 ને ધ્યાન માં લઇ ને સામાજિક અંતર રાખીને પિયર એજ્યુકેટર તથા આશાબેનો ની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નીચે મુજબ ના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં પિયર એજ્યુકેટર અને આશા બેનો ને અેડોલેશન હેલ્થ કાઉન્સેલર તથા આયુષ મેડીકલ ઓફિસર દ્વારા RKSK કાર્યક્રમ વિશે સમજુતી પુરી પાડી અને પિયર અેજયુકેટર ની ભુમિકા અંગે વિગતવાર માહિતી આપવામા આવી સબંધિત વિવિધ વિષયો ઉપર ચાટૅ પેપર પર લેખન કરી, એ વિષયો પર એક પછી એક વિગતવાર ચચૉ રજૂઆત કરવામાં આવી તેમને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ની આઈ ઈ સી નુ વિતરણ કરવામાં આવ્યું
આરોગ્ય સંબંધિત રમત રમાડી પ્રોત્સાહન ના ભાગ રૂપે પિયર એજ્યુકેટર ને RKSK ના લોગો વાળા ટી શર્ટ , પેન્ટ ટોપી, માસ્ક અને ડાયરી અાપવામા આવી અને તેમને પ્રોત્સાહિત કરવામા આવ્યા અને તેમને જે આજ રોજ કિશોર કિશોરી ના આરોગ્ય વિષય પર તાલીમ આપવામાં આવી હતી તે સંબંધિત માર્ગદર્શન તેમના ગામમા રહેતા,કિશોર કિશોરીસુધી પહોંચાવે તેવી સમજુતી આપવામા આવી, અને વધુ માં હાલહતી કિશોરીઓને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ મેડિકલ આેફિસર ડો.નિર્મલ પટેલ તથા આયુષ મેડિકલ ઓફિસર ડો પ્રાચી ભોયા દ્વારા પિયર એજ્યુકેટરની આરોગ્ય ની તપાસ કરવામાં આવી આમ પી અેચ સી ના મેડિકલ આેફિસર શ્રી, ડો.નિર્મલ પટેલ આયુષ મેડિકલ ઓફિસર ડો પ્રાચી ભોયા અેડોલેશન હેલ્થ કાઉન્સેલર, મનીષા ચૌહાણ ,આશાબેનો પી અેચ સી ના કમૅચારી આમ બધા મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો
લેખરાજ સામનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/