દેશ દુનિયા
વડોદરા શહેરના ઇસ્કોન પાસે ત્રિપલ અકસ્માત સર્જ્યો.

વડોદરા શહેરના ગોત્રી રોડ પર ઇસ્કોન પાસે ત્રિપલ અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં બે ટેમ્પો એક કાર વચ્ચે અકસ્માત થયો ટ્રાફિકના કારણે કારચાલકે ગાડી ઉભી રાખતા પાછળ ટેમ્પો પાઈપો ભરીને કારની પાછળ હતી ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા ટેમ્પો લોખંડની પાઈપો આગળની કારમાં ગઈ હતી કારમાં સવાર બે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી.