ગુજરાત
વડોદરા સન્સકારી નગરી ઉપર દારૂ નું ગ્રહણ

ગાંધી ના ગુજરાત ની જો વાત કરવામાં આવે તો સન્સકારી નગરી તરીકે ની ઓળખ ધરાવતી એવી વડોદરા શહેર માં પણ દારૂ ની જાણે નદીઓ વહેતી હોય તેમ વડોદરા શહેર ના પાણીગેટ પોલીસ મથક ની જો વાત કરવામાં આવે તો વર્ષ 2016- થી 2017 સુધીમાં પાણીગેટ વિસ્તારમાં 99.જેટલા પ્રોહીબીસના ગુન્હા બનેલ જેમાં 6180.ઈંગ્લીશ દારૂ ની બોટલો સહીત 14.48.લાખનો દારૂનો નાશ કરવામાં આવ્યો જો આજ પરિસ્થિતિ વડોદરા શહેર ની રહી તો સન્સકારી નગરી ઉપર આવા દારૂ જેવા ગ્રહણ લાગતા વાર નહી લાગે