આખરે નગરપાલિકા ના સત્તાધીશો નું પેટનું પાણી ન હલતા વૉર્ડ ન-1 માં મસ્જીદ ચાલીમાં રહેતા રહીશોએ પોતાના ખર્ચે ગટર ના ઠાકના બનાવ્યા !
3 વર્ષથી ગટરોના ઢાંકણા બનાવી આપીશું તેવા લોલીપોપ આપતા નગરપાલિકા ના સત્તાધીશો થી આખરે કંટારી પોતાના ખર્ચે બનાવ્યા રહીશો ગટરો ના ઢાંકણા..
નગરપાલિકા ના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કર્યા પછી પણ કામ ન કરી આપતી નગરપાલિકા થી ત્રાસીને પોતાના ખર્ચે ગટરના ઠાકના બનાવતા રહીશોમાં ભારે ઉકરાટ જોવા મર્યો છે..
નગરપાલિકા ના સત્તધીશોને વોર્ડ ન-1 માં વિકાસ કરવામાં કેમ રસ નથી એ મોટો પ્રશ્ન છે
નગરપાલિકાના સત્તાધીશો મોટા કામો કરવામાં રસ ધરાવેછે તો નાના કામો કરવાનું ટારવે છે
નાના કામોમાં પાલિકાના સત્તાધીશો ની રોટી ના શેકાતા નાના કામો ટારવી રહ્યા છે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો..
વોર્ડ ન-1 ની ભોળી પ્રજાએ વોર્ડ માં વિકાસ ના કામ થાઇ તે માટે કોર્પોરેટરો ને ચૂંટણીમાં વિજેતા બનાવ્યા હતા આજે એજ કોર્પોરેટરો માથાનો દુખાવો બન્યા છે વૉર્ડ ન-1 ની પ્રજા આજે વિકસોથી દોર થઈ રહ્યી છે ત્યારે પોતાના ખર્ચે ભાગ રૂપે કામો કરી રહ્યા છે
પાલિકાના વિકાસથી વૉર્ડ ન-1 ની પ્રજાનો વિશ્વાસ ઉઠી આવ્યો છે
નગરપાલિકા સત્તાધીશો થી બે પાંચ હજારના કામો ન થતા હોયતો મોટા કામોની શુ આશા રાખે તેમ રહીશો ના ગુસ્સા એ જોડ પકડ્યું છે
શકીલ સમોલ
છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA