ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી કાળા કાયદા બનાવ્યા જેનો દેશના તમામ ખેડૂતો વિરોધ કરે છે : ભરતસિંહ
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી કાળા કાયદા બનાવ્યા જે દેશના તમામ ખેડૂતો વિરોધ કરે છે
તેમના સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કોરોના વાયરસની બીમારીને માત આપીને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા ફરી મેદાનમાં આવતા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુજરાત કોંગ્રેસના સુપર લીડર સદૈવ લોકહિત માટે લડતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સ્ટ્રેટજી કમિટીના ચેરમેન ભરતસિંહજી સોલંકી
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/