છોટાઉદેપુર:બ્રેકિંગ, છોટાઉદેપુર નગરપાલિકા ફરી એક વાર વિવાદ માં, નગરપાલિકા પ્રમુખ નરેણ જ્યસવાલ ની ખુરસી જોખમ માં મુકાઈ
છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ નરેણ જયસવાલ સામે અવિસવાસી પ્રમુખ નો આક્ષેપ
ઉપ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત 25 સભ્યોએ અવિશ્વાસુ ની દરખાસ્ત કરી છે
કોંગ્રેસ અને અપક્ષ થી બનેલી બહુજન સમાજપાર્ટી ના બનેલા પ્રમુખને સત્તા પરથી હટાવવા છોટાઉદેપુર ચીફ ઓફિસર ને આવેદન આપ્યુ છે
ટુકડે ટુકડે બનેલી નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં
છોટાઉદેપુર નગરપાલિકા ના કુલ 28 સભ્યો પેકી 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે
બહુજન સમાજપાર્ટી એ કોંગ્રેસ નો ટેકો લઈ સરકાર બનાવી હતી કોંગ્રેસના 8સભ્યો ના ટેકાથી બનેલી B.S.P સરકાર થોડા સમય ની અંદર તૂટે તેમ દેખાઈ રહ્યું છે બહુજન સમાજપાર્ટી ના 6 સભ્યો પોતાની પાર્ટીના પ્રમુખથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કરી હતી અને કોંગ્રેસ જોડે છેડો બાંધ્યો છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકા માં સત્તામાં ભૂકંપ જોવા મર્યો છે
શકીલ સમોલ
છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/