દેશ દુનિયા
ગુજરાત એલ્યુમિનિયમ ગેસ કંપની માં ભીંસણ આગ

વડોદરા બ્રેકીંગ ન્યુઝ
વડોદરા ના વડસર વિસ્તારમાં આવેલી ગુજરાત એલ્યુમિનિયમ ગેસ કંપની માં ભીંસણ આગ
ફાયર બ્રિગેટ ઘટના સ્થળે પોહચ્યું
ફાયર બ્રિગેટ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ યથાવત છે..
આગ લાગવાનું કારણ અકબંધ..