Uncategorized
મટનની દુકાનની આડમાં વિદેશી દારૂનો ધંધો

વડોદરાના ફતેપુરા હાથીખાના તુલસી વાડીમાં આવેલ મટન ની દુકાનની આડમાં વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગર અબ્દુલ સાજિદ ઉર્ફે ચંદુ ને ૪૧ પેટી વિદેશી દારૂ સાથે કુલ મુદ્દામાલ કિં. ૧,૪૩,૦૯૬ સાથે ઝડપી ને ડસ્ટર ગાડીમાં દારૂ મોકલનાર બુટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી તથા હરી સિંધી સહિત નાની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ …