છોટાઉદેપુર ની ખોખલી નગરપાલિકા થી આખરે કંટારી વોર્ડ ન 1 ના રહીશોએ મીડિયાના માધ્યમથી વિકાસનો અહેવાલ કલેકટર શ્રી સુધી પહોંચે તેમ જણાવ્યું
છોટાઉદેપુર વોર્ડ ન 1 માં સ્ટેશન વિસ્તાર નું ગટરનું ગંદુ પાણી પસાર થતું નારૂ પાછલાં કેટલાક સમયથી વિવાદ માં છે જે વારંવાર રજૂઆતો કર્યા પછી પણ સત્તા ધીશો ધ્યાનમાં ન લેતા રહીશોએ મીડિયાનો ટેકો લેવાપર મજબુર બન્યા
સત્તાધીશો ખુરશીની લડાઈ માં વિકસોના કામોને ટારવી રહ્યા છે
અને પ્રજાને કેટલાઈ સમય થી ખોટા ખોટા વાયદા કરી રહ્યા છે તેમ રહીશોએ જણાવ્યું હતું
વોર્ડ ન 1 ના જાગૃત નાગરિક ની કોર્પોરેટરો સાથે ગટરના નારાનો નિકાલ કરવામાટે કેટલીવાર ચર્ચા પણ થઈ હતી છતાં હજુ સુધી નિકાલ કેમ નથી થઈ રહ્યો તેમ મીડિયાના માધ્યમ થી સવાલ પૂછ્યો છે
પોતાના સત્તાની ખુરશી ની લડાઈ માટે વિકાસ કરવામાં નથી આવતો તેમ જાગૃત નાગરિકએ જણાવ્યું હતું
જાગૃત નાગરિકએ તેઉ પણ જણાવ્યું હતું કે વિકાસના કામોમાં કેટલાઈ ટેન્ડરો પાલિકાએ બહાર પાડ્યા છે અને ટેન્ડરો પાસ પણ થઈ ગયા છે છતાં પણ કામો કરવાનું સત્તાધીશો કેમ ટારવે છે તે સવાલ હેરાન કરી રહ્યો છે
સત્તાધીશો રોડ જેવા મોટામોટા કામો કરી પોતાની ટકાવારી જ્યાં સેટ થાયછે તે કામોમાં વધારે રસ ધરાવે છે તો નાના કામોમાં ટકાવારી ન મરતા કામોને ટારવે છે
નગરજનોએ એ પણ જણાવ્યું હતું કે વર્ષોથી સત્તાઉપર બેઠેલા નેતાઓએ આજતક વોર્ડ ન 1 માં વિકાસ કર્યો હોય તો જણાવે
સત્તાધીશો પોતાની ટકાવારી ની આળમાં જનતાને વિકસોથી દૂર કરી રહ્યા છે
લોકડાઉણ પેહલા ની રજૂઆતો કર્યા ને કેટલો સમય વીતી ગયો છે છતાં પાલિકાના સત્તાધીશો ગટરનું નારૂ બનાવવામા કેમ ટારવી રહ્યા છે તે સવાલોએ નગરમાં જોર પકડ્યું છે હવે જોવાનું આ રહ્યું કે મીડિયાના હવાલથી ખરેખર આ નારૂ બનશે કે કેમ તે જોવાનું બાકી રહ્યું છે..
શકીલ સમોલ
છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/