ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર દ્વારા કણઝટ આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી
ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર દ્વારા કણઝટ આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી
ગ્રામ્ય વિસ્તાર માં કેટલાય દિવસો થી કોરોના બેકાબુ બન્યો છે, ગ્રામ્ય ના અનેક ગામડાઓ એ સ્વયંભૂ લોકડાઉન રાખેલ છે, ઘણા ગ્રામ્ય વિસ્તારો માં કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે,તેવામાં પાદરા ના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારે પાદરા તાલુકા ના આરોગ્ય કેન્દ્ર અને કણઝટ કોવિડ સેન્ટર ની મુલાકાત લીધી હતી, ધારાસભ્ય એ આરોગ્ય કેન્દ્ર કણઝટ ની કામગીરી ની પ્રસંશા કરી સંતોષ વ્યક્ત કર્યો હતો
તથા તમામ સ્ટાફ ની આદરણીય કામગીરી ના વખાણ કર્યા હતા.
કૃષ્ણકાંત ગાંધી
પાદરા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA