Uncategorized
અમદાવાદ માં ફાયર બીગ્રેડ દ્વારા સમડી ને બચાવી લેવામાં આવી.

અમદાવાદ : અમદાવાદ માં આવેલ એકતાટાવર ની બાજુમાં લગભગ 4 કલાક થી 1 સમડી વૃક્ષ માં દોરી સાથે ફસાઈ ગઈ હતી .
અમદાવાદ ફાયર બિગ્રેડ ને જાણ કરતા તાત્કાલિક ધોરણે આવીને અડધા કલાક ની મેહનત બાદ સમડી ને નીચે ઉતારવામાં આવી હતી.
સમડી વધારે ઘાયલ થઈ હોવાથી સારવાર માટે સજાગ ગ્રુપ વાસણા લઈ જવામાં આવી.
નરેશ પરમાર (Ns News)