Uncategorized
ડીસામાં રૂ.222 કરોડના ખર્ચે બનનાર ઓવરબ્રિજનું ખાત મુહૂર્ત કરાયું.

બનાસકાંઠા….
ડીસામાં રૂ.222 કરોડના ખર્ચે બનનાર ઓવરબ્રિજનું ખાત મુહૂર્ત કરાયું
કેન્દ્રીય પ્રધાન મનસુખ માન્ડવીયા અને હરિભાઈ ચૌધરીના હસ્તે ભૂમિપૂજન
રાજ્ય કક્ષાના પ્રધાન પરબત પટેલ અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ઉપસ્થિત રહયા
રિપોર્ટર
પારસ મારાજ