ગુજરાત

નંદેશરી ગામની પ્રાથમિક શાળામાં વર્લ્ડ કેન્સર ડે નો કારેક્રમ યોજવામાં આવ્યો

વડોદરાના નંદેશરી ગ્રામ ની પ્રાથમિક શાળા માં આજ રોજ વર્લ્ડ કેન્સર ડે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો,

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો દ્વારા આજ રોજ કેન્સર ડે નિમિતે નંદેશરી પ્રાથમિક શાળા માં કેન્સર જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્યો,

આ કાર્યક્રમમાં સંસ્થા ના સદસ્યો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ માં શાળા ના બાળકો દ્વારા કેન્સર જાગૃતતા રેલી યોજી હતી,

શાળા ના બાળકો દ્વારા ડ્રમ અને હાથ માં કેન્સર પ્રત્યે જાગૃતતા લાવવા ના બેનર સાથે રેલી યોજી,

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button