વડોદરા ના પોઇચા ગામ માં રેશનકાર્ડ દુકાન નું કૌભાંડ .

વડોદરા ના પોઇચા ગામ માં રેશનકાર્ડ દુકાન નું કૌભાંડ ગ્રામજનો દ્વારા જડપવામાં આવ્યું
સરકાર દ્વારા રેશન નો જઠ્ઠો ઓનલાઈન આપવાનું નક્કી કર્યા પછી, રેશન ના જથ્થા માં કૌભાંડ થવું મુશ્કેલ બન્યું હતું, પરંતુ મળતી માહિતી ના આધારે
વડોદરા ના પોઇચા ગામ માં રેશનકાર્ડ ની દુકાન માં દુકાન ધારક ઓનલાઈન ગ્રાહકો ને સરકાર દ્વારા જે જથ્થો આપવાનો હોય એનાથી ઓછી માત્રા માં રાશન નો જથ્થો આપીને ડુપ્લીકેટ પ્રિન્ટ પાવતી આપે છે,
ગ્રામ જનો એ જણાવ્યા પ્રમાણે રેશન કાર્ડ દુકાન દાર સરકાર તરફ થી જે રેશન નો જથ્થો મળવા પાત્ર છે તે નક્કી કરેલ હોય એના કરતાં ઓછો જ પ્રમાણ માં ગ્રાહક ને ડુપ્લીકેટ સોફ્ટવેર ના માધ્યમ થી ડુપ્લીકેટ પાવતી બનાવીને ઓછા પ્રમાણ માં રાશન જથ્થો આપતો હોવાના આક્ષેપો કર્યા હતા,
અને ગ્રામ જનો દ્વારા DDO/TDO, મામલતદાર ને આજે ફોન ની ફરિયાદ કરવામાં,
ઘટના સ્થળે જીલ્લા પુરવઠા શાખા ના મુખ્ય પુરવઠા નિરીક્ષક પોહચ્યા અને તેઓ એ તપાસ કરવાનું ચાલુ કર્યું હતું,
વધુ માં ગ્રામ જનો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યો કે અધિકારીઓ ની મિલીભગત ના લીધે આ રેશન કાર્ડ ધારક દુકાનદાર આવું ગેરરીતિ કામ કરે છે,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)