રાજકારણ
કોંગ્રેસ નો એક જ નારો . યુવાનોને જોઈએ કમાણી ક્યારે આપશે રૂપાણી

આજ રોજ અમદાવાદ ખાતે સરદાર બાગ રૂપાલી સિનેમા સામે લાલદરવાજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ આદરણીય શ્રી અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય શ્રી પરેશ ધાનાણી અર્જુન ભાઈ મોઢવાડીયા ની આગેવાની માં બેરોજગારી હટાવો અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં કોંગ્રેસ દ્રારા ઉગ્રહ દેખાવો કરવામાં આવ્યો હતો