અમદાવાદ ના સરદારનગર માં આવેલ ઓમકાર ગેસ એજન્સી ગ્રાહકો માટે કેટલી યોગ્ય.

અમદાવાદ શહેર માં દિન પ્રતિદિન ગેસ સિલિન્ડર ના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે અમદાવાદ શહેર ના સરદાર નગર વિસ્તારમાં આવેલ ઓમકાર ગેસ એજન્સી દ્રારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે જેમાં આંબાવાડી/ સરદાર નગર/ નંદીગ્રામ/ ખાતે અપાતી ગેસ ની ડિલિવરી કેટલી યોગ્ય છે સૂત્રો થી મળતી માહિતી અનુસાર ઓમકાર ગેસ એજન્સી માં પૈસા તો પુરા લેવાય છે પણ શું ગેસ પૂરતો મળે છે ખરો ગ્રાહકોની ઉઠતી ફરિયાદ નું નિવાકરણઆવે છે ખરા પ્રાપ્ત માહિતી અનુસાર દરેક ટેમ્પા વાળા દ્રારા પેન્સિલ જેવા સાધન જોડે રાખીને દરેક ગેસ ની બોટલ માથી ૨ થી ૩ કિલો ગેસ કાળી લેવામાં આવે છે અને ગેસ ડિલિવરી કરતા માણસો દ્રારા યુનિફોર્મમાં પણ હોતા નથી કાયદા અનુસાર દરેક ટેમ્પા પર ફાયર બોટલ રાખવાની હોય છે તે પણ ટેમ્પા માંથી ગાયબ હોય છે આ એજન્સી ઉપર અંકુશ લાવું ખુબજ જરૂરી છે નહિ તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો નવાઈ વાત નહિ