ગુજરાત
શિનોર તાલુકાના અવાખલ ગામેથી 18500 ની ડુપ્લીકેટ નોટો સાથે બે ઇસમોની ધરપકડ
બ્રેકીંગ…
– શિનોર તાલુકાના અવાખલ ગામેથી 18500 ની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે બે ઇસમોની ધરપકડ.
-મુગળ જયરામ યાદવ .અને વિસાલ રમેશ વસાવાની ધરપકડ.
-500 ની 9 નોટો અને 100 ની 140 ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ધરપકડ .
-શિનોર પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.