દેશ દુનિયા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 133.88 કરોડ લોકોને રસી આપવામાં આવી

કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 133.88 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 88,993 થયું, 563 દિવસમાં સૌથી ઓછું સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.26% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછાસાજા થવાનો દર હાલમાં 98.37% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 7,995 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,41,38,763 દર્દીઓ સાજા થયાછેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,784 નવા કેસ નોંધાયા, 571 દિવસમાં સૌથી ઓછા
દૈનિક પોઝિટિવીટી દર 0.58% પહોંચ્યો, છેલ્લા 71 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 30 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.68% છે
કુલ 65.76 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા