સાઉથના સુપરસ્ટાર નાગાજૂર્ને જંગલ દત્તક લીધું,ફંડમાં ૨ કરોડનું દાન પણ કર્યું

તેલુગૂ ફિલ્મોના સુપરસ્ટાર નાગાર્જૂને શાનદાર કામ કર્યું છે. ફિલ્મોમાં પોતાની હીરોગીરીથી લોકોના દિલોમાં વસેલા નાગાર્જૂન હવે એક દ્ગય્ર્ં દ્વારા કંઈક એવું કામ કર્યુ છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે.
નાગાર્જૂને ૧૦૦૦ એકર જંગલ દત્તક લીધું છે. એટલે કે, હવે તેમનું દ્ગય્ર્ં આ જંગલ અને તેની જમીનની દેખરેખ કરશે. તેમણે તેના માટે તેલંગણા હરિત નિધિમાં ૨ કરોડ રૂપિયાનું દાન આપવાની પણ જાહેરાત કરી છે. નાગાર્જૂન અને તેમની પત્ની અમલા હૈદરાબાદમાં દ્ગય્ર્ં ‘બ્લૂ ક્રોસ’ ચલાવે છે. નાગાર્જૂન તમામ અન્ય કામ સાથે પર્યાવરણની રક્ષા માટે આ દ્ગય્ર્ં દ્વારા સતત કંઈને કંઈ કરતા રહે છે.
નાગાર્જૂને હાલમાં જ મેડચલમાં એક પાર્કની આધારશિલા રાખી હતી. આ દરમિયાન તેમણે ૧૦૦૦ એકર જંગલ દત્તક લેવા અને તેના માટે ૨ કરોડ રૂપિયાના દાનને લઈને જાણકારી આપી હતી. આ બાબતે નાગાર્જૂન અક્કિનેની પરિવારે એક નિવેદન પણ જાહેર કર્યું છે. નાગાર્જૂને ખુદ આ અંગેની જાણકારી આપતું ટિ્વટ શેર કર્યું છે. નાગાર્જૂને જે તસ્વીર શેર કરી છે, તેની તસ્વીરો ટિ્વટર પર શેર કરી છે. આ તસ્વીરમાં તેમની પત્ની અમલા અક્કિનેની સાથે દિકરો નાગા ચૈતન્ય અને અખિલ પણ નજરે પડી રહ્યા છે.
નાગાર્જૂને ટિ્વટર પર ફોટો શેર કરતા લખ્યું છે કે, મુખ્યમંત્રી કેસીઆર ગારૂને આ દિવસની ખૂબ ખૂબ શુભકામના. અક્કિનેની પરિવાર દ્વારા ચેંગિચેરલા વન વિસ્તારામં દ્ગદ્ગઇ અર્બન પાર્કનો પાયો નાખવામાં આવ્યો અને આ જંગલને દત્તક લેવાની જાહેરાત કરતા ખુબ ખુશી થઈ રહી છે.
વર્ક ર્ફ્ન્ટની વાત કરીએ તો, નાગાર્જૂન ટૂંક સમયમાં જ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં રણવીર કપૂર, આલિયા ભટ્ટ અને મૌની રોય સાથે દેખાશે. ગત વખતે પડદા પર મ્ટ્ઠહખ્તટ્ઠિટ્ઠિદ્ઘે ફિલ્મમાં દિકરા નાગા ચૈતન્ય અને રામ્ય કૃષ્ણન સાથે દેખાયા હતાં.