NS News
-
ભારત
જ્ઞાનવાપી મસ્જિદ સર્વેઃ શિવલિંગ મળવાની જગ્યાને તાત્કાલિક સીલ કરવામાં આવે, કોર્ટે મોટા આદેશ આપ્યા
હિન્દુ પક્ષનો મોટો દાવો- ‘જેમની પ્રતિક્ષા નંદી કરી રહ્યા હતા, તે બાબા મળી ગયા, મુસ્લિમ પક્ષે કહ્યું કે એવું કઈ…
Read More » -
ફોર્બ્સના ગ્લોબલ-૨૦૦૦ લિસ્ટમાં રિલાયન્સની છલાંગ
ફોર્બ્સે દુનિયાભરની કંપનીઓની ‘ગ્લોબલ-૨૦૦૦’ નામની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ બે સ્થાનના…
Read More » -
દેશના અબજાેપતિઓ લકઝરી પ્રોપર્ટી ખરીદવા દોટ મૂકી રહ્યા છે
દેશમાં એક તરફ મોંઘવારી સહિતના ભાવવધારા અને દરેક ક્ષેત્રમાં આમ આદમી માટે મુશ્કેલ સ્થિતિ છે તો બીજી તરફ દેશના અલ્ટ્રા…
Read More » -
દેશ દુનિયા
બ્લડ કેન્સરથી તૂટ્યું પુતિનનું મનોબળ, રશિયામાં ઓગસ્ટ સુધીમાં સત્તા પલટો થઇ શકે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હટાવવા માટે બળવો પહેલેથી જ ચાલી રહ્યો છે.
યુક્રેનના જાસૂસી વડા મેજર જનરલ કાયરીલો બુડાનોવ, ૩૬, એ ચોંકાવનારો દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હટાવવા માટે…
Read More » -
મનોરંજન
રિતિક રોશન ૧૭ વર્ષ નાની સબા આઝાદના પ્રેમમાં પડ્યો
બોલિવુડ એક્ટર રિતિક રોશન અને સબા આઝાદે પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને બઝ બનાવી રાખ્યું છે. પહેલા જ્યારે-જ્યારે બંને ડિનર ડેટ…
Read More » -
મનોરંજન
મારો પરિવાર દુબઇમાં વધુ મજા કરી રહ્યો છે ઃ સંજય દત્ત
સંજય દત્ત છેલ્લે કેજીએફ ચેપ્ટર ૨ માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં ભલે તેની પાસે વિલનની ભૂમિકા હતી, પરંતુ તેણે…
Read More » -
રાજકારણ
રાજકોટના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે કોમન ફેસિલિટી સેન્ટર ગ્રોથ એન્જિન સાબીત થશેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટમાં જ્વેલરી કલ્સ્ટર ફેડરેશન રાજકોટ દ્વારા રૂા. ૬ કરોડની ગ્રાન્ટથી દિવાનપરા ખાતે બનાવાયેલું સી.એફ.સી ( કોમન ફેસીલીટી…
Read More » -
વડોદરા મહાનગરપાલિકાએ રાતના અંધારામાં જ નડતરરૂપ બે મંદિરો તોડી પાડ્યા
વિરોધના ડરથી વડોદરા મહાનગરપાલિકાએ રાતના અંધારામાં જ નડતરરૂપ બે મંદિરો તોડી પાડ્યા હતા. વડોદરાના હેવમોર સર્કલ અને મલ્હાર પોઇન્ટ પાસે…
Read More » -
ક્રાઇમ
રાજકોટમાં પિતાના નામે સુસાઇટ નોટ લખી દીકરીએ જીવન ટૂંકાવ્યું,
રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં દીપાલી રાજુભાઈ પરમાર નામની…
Read More » -
ક્રાઇમ
પાડોશીઓ દ્વારા લગ્ન માટે સતત દબાણથી કિશોરીનો આપઘાત
કપડવંજ ખાતે અઠવાડિયા પહેલા આપઘાત કરી લેનાર ૧૭ વર્ષની તરુણીના કેસમાં ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કિશોરીએ સાતમી…
Read More »