NS News
-
જીવનશૈલી
.ગરમીનો પ્રકોપ વધતા ઓડિશા સરકારે તમામ શાળાઓમાં પાંચ દિવસની રજા જાહેર કરી
દેશના અનેક શહેરમાં ગરમી અને ગરમ પવનને કારણે લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે. ગરમીથી રાહત મેળવવા લોકો વિવિધ ઉપાયો…
Read More » -
રાજકારણ
‘નવા ભારતનું નવું સૂત્ર, હર-ઘર બેરોજગારી, ઘર-ઘર બેરોજગાર’, મોંઘવારી-રોજગાર પર રાહુલનો કેન્દ્ર પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત મોંઘવારી અને રોજગારના મુદ્દે કેન્દ્ર પર નિશાન સાધે છે. ફરી એકવાર ન્યૂ ઈન્ડિયા પર ટોણો…
Read More » -
Uncategorized
ગુજરાતમાં આંગણવાડી વર્કરને ગ્રેચ્યુટીનો લાભ આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ
સીટુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા, ગુજરાતી આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનો ને ગ્રેચ્યુટી એક્ટ તળે, તેઓ નિવૃત્ત થાય…
Read More » -
જીવનશૈલી
જાે સમયસર વ્યવસ્થા નહીં કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પાણી ગંભીર સ્થિતિ ઉભી થઇ શકે છે
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને કાયમી ગણી શકાય એવી એક સમસ્યા એટલે પાણીનો પ્રશ્ન. અનેક નેતાઓએ તેના કાર્યકાળ દરમિયાન આ સમસ્યાને…
Read More » -
દેશ દુનિયા
ટ્રમ્પે દરરોજ ભરવો પડશે ૭ લાખ રૂપિયાનો દંડ, કોર્ટની અવમાનના માટે ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણાં વિવાદાસ્પદ ર્નિણય લીધાં હતાં જેને કારણે…
Read More » -
રમત ગમત
શિખર ધવન આઈપીએલમાં ૬૦૦૦ રન પૂરા કરનારો માત્ર બીજાે બેટ્સમેન બન્યો
પંજાબ કિંગ્સના બેટ્સમેન શિખર ધવને આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ધવને તેની…
Read More » -
Uncategorized
૬૬ વર્ષના પૂર્વ ક્રિકેટર અરૂણલાલ બીજીવાર લગ્ન કરશે,૨૮ વર્ષ નાની બુલબુલ સાથે લગ્ન કરશે
ભારતના પૂર્વ ઓપનર અરૂણલાલ બીજીવાર દુલ્હા બનવા જઇ રહ્યાં છે તે ૬૬ વર્ષની ઉમરમાં બીજીવાર લગ્ન કરશે તેમની થનાર પત્નીનું…
Read More » -
ક્રાઇમ
સુરતની લા મેરેડિયન હોટલના મેનેજરે એકાઉન્ટન્ટનું ગળુ કાપી લાશ કચરામાં ફેંકી
સુરતમાં સતત હત્યાનો સિલસિલો વધી રહ્યો છે. હત્યાના બનાવોને અટકાવવા સતત સુરત પોલીસ નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે વધુ એક…
Read More » -
ક્રાઇમ
હરિયાણા એસીબીએ રાજપીપળાના પોલીસ ઇન્સપેકટરને ૩ લાખની લાંચ લેતા રંગેહાથે પકડ્યા
દેશભરમાં ચલાવાતા ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી કાંડને ઉજાગર કરી નર્મદા જિલ્લા પોલીસે ડિપાર્ટમેન્ટની વાહ વાહી મેળવી હતી. હવે આજ કેસમાં…
Read More » -
ચોટીલા તાલુકાની ૩૪થી વધુ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની કોઇ સુવિધા જ નથી
રાજ્ય સરકાર દર વર્ષે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરોડો રૂપિયાનું આંધણ કરે છે. ત્યારે કડવી વાસ્તવિકતા…
Read More »