NS News
-
વ્યાપાર
હવે સોનામાં રોકાણ કરવું બન્યું વધુ સરળ, જ્વેલર્સે ૦.૫ ગ્રામના બાર લોન્ચ કર્યા
સોનાની કિંમતો રૂપિયા ૫૦,૦૦૦ની સપાટીને પાર કરી ગઈ છે તેથી અને કોરોનાના કારણે પણ સોનાના બાર અને કોઈન (સિક્કા)ના વેચાણને…
Read More » -
ભારત
પૈસા બેગણા કરવાની લાલચ આપી ૩૦૦ કરોડની છેંતરપીડી
ઉત્તરપ્રદેશના હાપુડમાં તાકિદે ઠગો પર બાબાનું બુલડોઝર ચાલશે.૧૮ મહીનામાં પૈસા બેગણા કરવાની લાલચ આપી ૩૦૦ કરોડની ઠગી કરવાના મામલામાં પોલીસે…
Read More » -
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલાએ પીએમ મોદીને મદદ માટે અપીલ કરી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલાએ પીએમ મોદીને મદદ માટે અપીલ કરી છે. વાસ્તવમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલા પર સામૂહિક…
Read More » -
રાજકારણ
અશોક ગહલોતે સંન્યાસ લઇ લેવો જાેઇએ,તેમની પાર્ટીના લોકો પણ ઇચ્છે છે ઃ ગજેન્દ્રસિંહ શેખાવત
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કરી કહ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અપ્રાસંગિક થઇ ચુકયા છે. તેમની જેમ તેમની…
Read More » -
ક્રાઇમ
આર. ટી.ઓ. ઇસ્પેકટો એક લાખ ની લાંચ લેતા ઝડપાયા
આરોપી – (૧) અમિત રામપ્યારે યાદવ, મોટર વ્હીકલ ઇન્સપેકટર, વર્ગ-ર, બારડોલી આર.ટી.ઓ. કચેરી, તા.બારડોલી જી.સુરત. આરોપી – (૨) નીકુંજકુમાર…
Read More » -
અમેરિકાનો રશિયા પાસેથી ઓઈલ ખરીદી મુદ્દે ભારતને ચેતવણી આપી હોવાનો ઈન્કાર
વ્હાઈટ હાઉસે એ વાતનો ઈન્કાર કર્યો છે કે અમેરિકી ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે પોતાના ભારત પ્રવાસ દરમિયાન ભારતને ચેતવણી…
Read More » -
ગુજરાત
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેશે ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનમાં ઘમંડ છે કે અમે ૨૭ વર્ષથી ગુજરાતના રાજકારણમાં છીએ
રાજ્યમાં શિક્ષણની સ્થિતિ બેહાલ થઇ છે. ભાજપની સત્તામાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે. ગુજરાતની જનતા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની…
Read More » -
ગુજરાત
ચૈત્રી આઠમના દિવસે મંદિરોમાં ભકતોનો ધસારા
ચૈત્રી નવરાત્રિની આઠમનું ખાસ મહત્વ હોય છે અને આજે ચૈત્રી આઠમ હોવાથી ગુજરાતના મંદિરોમાં સવારથી જ ભકતોનો ધસારો જાેવા મળ્યો…
Read More » -
ક્રાઇમ
સુરતમાં વીમો પકાવવા લલાચાઈને એક વ્યક્તિનો જીવ જ લઇ લેવામાં આવ્યો
સુરતમાં ૧૬ મહિના પહેલા એક પરણીતાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં રૂ.૬૫ લાખનો વીમો પકવવા કુંભારિયાની પરણીતાને…
Read More » -
આરોગ્ય
ભેળસેળવાળું દૂધ વેચવા અંગેના કેસમાં ૨૩ વર્ષ બાદ આરોપીને આજીવન કેદની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ
પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભેળસેળવાળું દૂધ વેચવા અંગેના કેસમાં ૨૩ વર્ષ બાદ કોર્ટે પોતાનો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને આજીવન કેદની…
Read More »