NS News
-
રાજકારણ
મફતમાં વસ્તુઓની વહેંચણી કરનારા રાજકીય પક્ષોની માન્યતા સમાપ્ત થઈ જવી જાેઈએ? ચૂંટણી પંચ
હાલમાં દેશના મોટા ભાગના રાજ્યોમાં રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ આપવાનો ટ્રેન્ડ જાેર પકડ્યો છે, જાેકે નિષ્ણાતોએ આ વધતા જતા…
Read More » -
દેશની બેન્કો આગામી ૧૮ એપ્રિલથી સવારે નવ વાગ્યે ખુલશે
દેશમાં કોરોનાકાળની સમાપ્તી સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા બેન્કીંગ સમયમાં ફેરફાર કરવા જઈ રહી છે.ત્યારે દેશની તમામ નાણાકીય સંસ્થાઓ સવારે…
Read More » -
ભારત
કાશ્મીરી પંડિતો અનંતનાગમાં તેમના ઘરે પરત ફરતા જ તૂટેલા મકાનોનું સમારકામ શરૂ કરાવ્યુ
અનંતનાગમાં કાશ્મીરી પંડિતો તેમના ઘરે પરત ફર્યા, તૂટેલા મકાનોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક નાના…
Read More » -
મુંબઈમાં પેટ્રોલ ૧૨૦ રૂપિયાને પાર,૧૬ દિવસમાં ૧૪ વખત ભાવમાં વધારો
ટીપે ટીપે સરોવર ભરાય તેની જેમ પેટ્રોલ-ડીઝલની કિંમત પણ ૮૦-૮૦ પૈસા કરીને રૂપિયામાં વધી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલે…
Read More » -
અમે માયાવતીને સંદેશો મોકલ્યો કે ગઠબંધન કરો, તેમણે વાત પણ નથી કરીઃ રાહુલ ગાંધી
દેશના પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબમાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં તેમને હારનો સામનો…
Read More » -
ગુજરાત
ધો-૧૦ હિન્દીનું પેપર ફૂટ્યું, ચાલુ પરીક્ષાએ જવાબો વાઈરલ થયા,શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી
ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ છે. ત્યારે આજે ધોરણ ૧૦માં હિન્દીનું પેપર હતું. આ દરમિયાન પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા…
Read More » -
વડોદરા ના રામપુરા-ધનોરા ગામે 7 વર્ષીય બાળકી ઉપર 22 વર્ષીય પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ, જવાહરનગર પોલીસ મથક ના PI ની કામગીરી થી ગણતરી ની મિનિટો માં જ આરોપી ની ધરપકડ થઈ,
વડોદરા ના રામપુરા-ધનોરા ગામે 7 વર્ષીય બાળકી ઉપર 22 વર્ષીય પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ, જવાહરનગર પોલીસ મથક ના PI ની…
Read More » -
આરોગ્ય
સરકારી તબીબોના આંદોલનનો ચોથો દિવસ ગરીબ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા,ડૉક્ટરો પોતાની માગ પર અડગ
ફરી એકવાર રાજ્યભરના સરકારી ડોક્ટર હડતાળ પર છે. રાજ્યભરના અંદાજે ૧૦ હજાર સરકારી ડોક્ટર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.…
Read More » -
મધ્યપ્રદેશમાં મૃત અને નિવૃત પોલીસ અધિકારીની જ બદલી કરી નાખવામાં આવી
મધ્યપ્રદેશમાં પર્યટન વિકાસ નિગમની એક જાહેરાત કેટલાક વર્ષ પહેલા ચર્ચિત થઇ હતી લાગે છે કે રાજયની સરકારી મશીનરીની હજુ પણ…
Read More » -
ક્રાઇમ
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૯૦ કરોડનું કોકેઈન ઝડપાયું, લાઇબેરિયાના એક વ્યકિતની અટકાયત
નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ૯૦ કરોડ રૂપિયાના કોકેઇન સાથે લાઇબેરિયાના એક વ્યકિતની અટકાયત કરી હતી…
Read More »