NS News
-
રાજકારણ
સોનિયા ગાંધીએ જલ્દી મુખ્ય પ્રધાન નક્કી કરવો જાેઈએ, કોંગ્રેસ ચૂંટણી જીતી રહી છેઃ હરીશ રાવત
ઉત્તરાખંડની ૭૦ બેઠકો પર ચૂંટણી પછી, હાર-જીત અને નવી સરકારની ચર્ચા છે. દરમિયાન કોંગ્રેસના નેતા હરીશ રાવતે દાવો કર્યો હતો…
Read More » -
ગેજેટ એન્ડ ઓટો
૨૦ કરોડ ભારતીય ઘરોમાં મહિલાઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે
આજે કોમ્યુનીકેશન માટે ઈન્ટરનેટ અનિવાર્ય માધ્યમ બની ગયું છે, ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં મહિલાઓ પણ પાછળ નથી, એક સર્વે મુજબ ૨૦…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ મહિલા દિવસે નારી શક્તિને નમન કર્યું
દેશ અને દુનિયામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓની સિદ્ધિઓની પ્રશંસા…
Read More » -
ભારત અને ઇઝરાયલની અપીલથી પિઘળ્યુ રશિયા, યુદ્ધ રોકવા માટે પુતિને રાખી ૪ શરતો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન યુદ્ધ રોકવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી…
Read More » -
દેશ દુનિયા
ડોલર સામે રૂપિયો સૌથી નીચા સ્તરે,એક ડોલર સામે રૂપિયો ૭૭ પર ટ્રેડ થયો
ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. સોમવારે ડોલર સામે રૂપિયો ગગડીને ૭૭ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. યુએસ…
Read More » -
વ્યાપાર
સોનાની કિંમતમાં અધધ ૧,૦૦૦ અને ચાંદીમાં ૧,૬૦૦ રૂપિયાનો વધારો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલની કિંમત આકાશને સ્પર્શી ગઈ છે. દુનિયાભરના શેર બજારમાં કડાકો બોલી…
Read More » -
રાજકારણ
રોબર્ટ વાડેરાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી
દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી વચ્ચે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ગુમાવેલી જમીન પાછી મેળવવાના પ્રયાસમાં લાગેલી છે, તો પ્રિયંકા…
Read More » -
દેશ દુનિયા
પાકિસ્તાન સરકારે કુલભૂષણ કેસમાં વકીલની નિમણૂક કરવાની તક આપવી જાેઈએ, ઈસ્લામાબાદ હાઈકોર્ટ
ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાન સરકારને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ર્નિણય અનુસાર કુલભૂષણ જાધવની ફાંસીની સજા સામે અપીલ કરવા માટે વકીલની નિમણૂક…
Read More » -
વ્યાપાર
અનિલ અંબાણીની કંપનીની રિકવરી, ૫ દિવસમાં રોકાણકારોને મજબૂત વળતર મળ્યું
છેલ્લા કેટલાક દિવસોથી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ રોકાણકારોને મજબૂત વળતર આપી રહી છે. આ કંપનીએ માત્ર ૫…
Read More » -
વોડાફોન આઈડિયાને કટોકટીમાંથી બહાર કાઢવા માટે કંપનીના બોર્ડે કરોડોનું ભંડોળ એકત્ર કરવાની આપી મંજૂરી
નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા વોડાફોન આઈડિયાના બોર્ડે રૂ. ૧૪,૫૦૦ કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. વોડાફોન તેના પ્રમોટર –…
Read More »