NS News
-
મનોરંજન
એકસાથે સ્ક્રીન શેર કરતાં જાેવા મળશે અનુષ્કા અને વિરાટ
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા વર્ષો પછી સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે. અભિનેત્રી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’માં જાેવા મળશે. આ…
Read More » -
મનોરંજન
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે અલીબાગમાં ખરીદ્યો રૂ. ૨૨ કરોડનો ભવ્ય બંગલો ઃ રિપોર્ટ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે અલીબાગમાં રૂ. ૨૨ કરોડ ચૂકવીને રૂ. ૨૨ કરોડનો ભવ્ય બંગલો ખરીદ્યો. મુંબઈના પ્રભાદેવી પડોશમાં રહેતા…
Read More » -
જીવનશૈલી
એએમસી હવે ફેરિયાઓને આઇડી કાર્ડ આપશે
શહેરના ફેરિયાઓ માટે એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. ફેરિયાઓને લઈ એક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ફેરિયાઓને આઈડી…
Read More » -
વ્યાપાર
રાજ્યમાં ખાદ્યતેલના સંગ્રહખોરી પર પ્રતિબંધ, મર્યાદાથી વધુ સ્ટોર કરવા પર કાર્યવાહી થશે
ખાદ્યતેલોના ભાવ છેલ્લા એક વર્ષથી આસમાને છે. ત્યારથી આ મુદ્દે સરકાર સતત ઘેરાઈ રહી છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી…
Read More » -
દેશ દુનિયા
હર હર મહાદેવ; જુનાગઢમાં કાલથી મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ
આવતીકાલે મહાવદ નોમને શુક્રવાર તા.૨૫-૨-૨૦૨૨ની સવારે હરહર મહાદેવ બમ્બ બમ્બ ભોલેના નાદ સાથે મહા શિવરાત્રીના મેળાનો શુભ પ્રારંભ બે વર્ષ…
Read More » -
જીવનશૈલી
રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે . કૃષિ મંત્રી રાઘવજી પટેલ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને…
Read More » -
રાજકારણ
ભાજપે ટિકિટ ન આપી તો મહિલા સાંસદનો પુત્ર અખિલેશ કેમ્પમાં પહોંચી ગયા
ભાજપ સાંસદ રીટા બહુગુણા જાેશીના પુત્ર મયંક જાેશી સપાના વડા અખિલેશ યાદવને મળ્યા હતા. જેના કારણે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું…
Read More » -
ક્રાઇમ
જુનાગઢના સુરજ ભુવાજીએ ૧૦ મહિના સુધી આચર્યું દુષ્કર્મ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં પીધું ઝેર
જૂનાગઢના ભુવા સુરજ સોલંકીએ ૧૦ મહિના સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સાથે ઝેરી દવા પી યુવતી રાજકોટ પોલીસ સ્ટેશને પહોંચતા હોબાળો…
Read More » -
રાજકારણ
ખેડાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામાની ઉચ્ચારી ચીમકી ઉચ્ચારી
માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી રાજીનામું આપવાની વાત વહેતી થતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સૂત્રો પાસેથી મળતી અને અંદરની માહિતી…
Read More » -
ક્રાઇમ
કચ્છમાં પકડાયુ કરોડોનું રક્ત ચંદન, ચોખાની બોરીઓ વચ્ચે છુપાવીને દુબઈ લઈ જવાતુ હતું
કચ્છમાં ફરી એકવાર કરોડોની દાણચોરી પકડાઈ છે. અત્યાર સુધી કચ્છમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો, ત્યારે હવે મુન્દ્રા પોર્ટ પર…
Read More »