NS News
-
મનોરંજન
તારક મહેતાની બબીતાજીએ શરૂ નવો બિઝનેસ કયા
બોલીવુડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના અનેક કલાકાર એવા છે જે એક્ટિંગની સાથે સાથે બિઝનેસમાં પણ સારી એવી કમાણી કરી રહ્યા છે.…
Read More » -
રમત ગમત
ભારત ૨૦૨૩ના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની અંતર્ગત મહત્વની જાહેરાત કરશે
ભારત વર્ષ ૨૦૨૩ના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની મુંબઈ ખાતે કરવા માટે પોતાની બોલી પ્રસ્તુત કરશે.જેમાં આઈઓસીના સદસ્ય નીતા અંબાણી,ભારતીય…
Read More » -
ક્રાઇમ
ચાલુ ટ્રેનમાં એક યુવકે ૬ વર્ષની બાળકી પર રેપ કર્યો
ટ્રેનમાં ૬ વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં એક ૨૫ વર્ષના છોકરાએ ૬ વર્ષની બાળકી પર કથિત…
Read More » -
રાજકારણ
મુલાયમ પરિવારના ત્રણ સૌથી મોટા રાજકીય ચહેરાઓ એક ફ્રેમમાં જાેવા મળ્યા
૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે એવું માનવામાં આવતું હતું કે, પાર્ટીને પારિવારિક ઝઘડાઓને કારણે…
Read More » -
દેશ દુનિયા
તિરુપતિ મંદિરમાં વાળના વેચાણથી ૧૨૬ કરોડ, લાડુ પ્રસાદમાંથી ૩૬૫ કરોડની કમાણી થશે
આંધ્રપ્રદેશના તિરુપતિમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ૨૦૨૨-૨૩ માટેનું બજેટ રજૂ કર્યું છે. તિરુમાલાના પ્રાચીન ભગવાન વેંકટેશ્વર મંદિરના ગવર્નિંગ બોર્ડે ૨૦૨૨-૨૩ના વાર્ષિક…
Read More » -
આરોગ્ય
દુનિયાનો પ્રથમ કેસ. અમેરિકન મહિલાએ એઈડ્સને હરાવ્યો .
એચઆઇવી વાયરસથી થતા એઈડ્સને અસાધ્ય રોગ ગણવામાં આવે છે. શરીરની રોગ પ્રતિકારકશકિત ક્ષીણ થતી જતી હોવાથી છેવટે દર્દીને બચાવી શકાતો…
Read More » -
મનોરંજન
ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે
ફેમસ ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને તેનું કારણ તેની આગામી ફિલ્મ ‘ધ કાશ્મીર…
Read More » -
મનોરંજન
રિતિક રોશન હોસ્પિટલમાં, ચાહકોમાં ચિંતા
બોલિવૂડ એક્ટર રિતિક રોશન આજકાલ પોતાના અલગ-અલગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. પરંતુ તેમ છતાં તેણે એક ઉમદા કાર્ય કરવા માટે સમય…
Read More » -
મનોરંજન
સાઉથના સુપરસ્ટાર નાગાજૂર્ને જંગલ દત્તક લીધું,ફંડમાં ૨ કરોડનું દાન પણ કર્યું
તેલુગૂ ફિલ્મોના સુપરસ્ટાર નાગાર્જૂને શાનદાર કામ કર્યું છે. ફિલ્મોમાં પોતાની હીરોગીરીથી લોકોના દિલોમાં વસેલા નાગાર્જૂન હવે એક દ્ગય્ર્ં દ્વારા કંઈક…
Read More » -
ગુજરાતમાં વધુ એક પેપરકાંડ!! ધોરણ ૧૦ અને ૧૨ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર લીક થયા
ગુજરાતમાં પરીક્ષા પહેલા પેપર લીક થયાનો સિલસિલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. ત્યારે ગુજરાતમાં વધુ એક પેપરકાંડ સામે આવ્યો છે.…
Read More »