NS News
-
ગુજરાત
હવે દાદા ભગવાન પરિવાર રાજ્ય સરકાર વતી દારુબંધીનો પ્રચાર-પ્રસાર કરશ
રાજ્ય સરકારનો ગૃહ વિભાગ છેલ્લા કેટલાય સમયથી પ્રચાર પ્રસાર મામલે તદ્દન નિષ્ક્રિય છે. બજેટ તો છે, પણ એડવર્ટાઇઝ આપવા મામલે…
Read More » -
ક્રાઇમ
દેવભૂમિ દ્વારકામાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો, થોડા સમય પહેલા પ્રેમલગ્ન કર્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. જામખંભાળિયા ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ…
Read More » -
દેશ દુનિયા
પુલવામા હુમલાની વરસીઃ વડાપ્રધાને શહીદોને યાદ કર્યા,
દેશ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી આ પ્રસંગે, ભયાનક…
Read More » -
રાજકારણ
આ સ્થિતિ ચાલુ રહેશે તો દેશને વેચવામાં વધુ સમય નહીં લાગે . રાકેશ ટિકૈત
કર્ણાટકમાં શાળા અને કોલેજાેમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટિપ્પણી કરી છે. તેણે હિજાબને લઈને…
Read More » -
જીવનશૈલી
બાળમંદિર, પ્રી સ્કૂલ અને આંગણ વાડીઓ ગુરૂવારથી શરૂ થશે
રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકાર એક પછી એક છૂટછાટ આપી રહી છે. આજે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક…
Read More » -
રાજકારણ
ભાજપને જે કરવું હોય તે ઉખાડી નાખો, થોડા દિવસોમાં સાડા ત્રણ નેતાઓ જેલમાં હશે ઃ શિવસેના સાંસદ સંજય રાઉત
ભાજપના નેતાઓના વારથી નારાજ શિવસેનાના સાંસદ સંજય રાઉતે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે દાવો કર્યો હતો કે થોડા દિવસોમાં…
Read More » -
જીવનશૈલી
જે ગતિથી ઉત્તરપ્રદેશમાં કામ થઇ રહ્યું છે તે ગતિથી આપણે બિહારમાં પણ કરવું જાેઇએ .ગડકરી
કેન્દ્ર સરકાર ખાસ કરી સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી બિહારમાં રાષ્ટ્રીય રાજમાર્ગના નિર્માણ કાર્યની ધીમી ગતિથી ખુબ નારાજ…
Read More » -
રાજકારણ
ગાઝિયાબાદમાં ૭૫ ટકા દુષ્કર્મ પીડિતાઓ આજે પણ રાની લક્ષ્મીબાઇ યોજનાના લાભથી વંચિત
રાની લક્ષ્મીબાઇ મહિલા અને બાલ સમ્માન કોષ યોજના હેઠળ અત્યાર સુધી ૭૫ ટકા દુષ્કર્મ પીડિતાઓને આર્થિક મદદ મળી નથી આર્થિક…
Read More » -
રાજકારણ
ચન્ની સાહેબ બંન્ને બેઠકો પરથી પરાજીત રહેશે ઃ કેજરીવાલનો દાવો
પંજાબ વિધાનસભા ચુંટણીમાં આરોપ પ્રત્યારોપનો દૌર ચાલુ છે.અમૃતસરમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાર્ટી અને અરણજીત સિંહ ચન્ની પર…
Read More » -
રાજકારણ
રાજસ્થાનના ભરતપુરના મેયર પર કોર્પોરેટરે લાંચ લેવાનો આરોપ લગાવ્યો,મેયરે ગંગાજળના સોગંદ ખાધા
રાજસ્થાનના ભરતપુરના મેયરનો એક વીડિયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં મેયર અભિજીતકુમાર પોતાના ઉપર લાગેલા આરોપોની…
Read More »