ક્રાઇમ
-
પાંચ વર્ષમાં પોલીસ એન્કાઉન્ટરમાં ૬૫૫ના મોત નિપજયાં છે
દેશમાં પોલીસ એકાઉન્ટરમાં યોજાનાર મોતો પર સતત સવાલ ઉઠતા રહે છે.ગત કેટલાક વર્ષોથી એવું માનવામાં આવે છે કે ઉત્તરપ્રદેશમાં પોલીસ…
Read More » -
વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં યુવતી સાથે દુષ્કર્મ કરનાર બંને આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કયા
વડોદરાના નવલખી મેદાનમાં થયેલા ગેંગરેપમાં આખરે યુવતી સાથે ખરાબ કૃત્ય કરનાર બંને આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યાં છે. કોર્ટે દુષ્કર્મના…
Read More » -
ઈલેક્ટ્રોથર્મના શૈલેષ ભંડારીની વધુ એક કેસમાં ધરપકડ
રૂ.૬૫૦ કરોડના બેંકો સાથે છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા ઈલેક્ટ્રોથર્મના ડાયરેક્ટર શૈલેષ ભંડારીના વિવિધ ઠેકાણાં પર જાન્યુઆરી મહિનામાં સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.…
Read More » -
અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓની સજાની સુનાવણી ટળી, ૧૧ ફેબ્રુઆરીએ સવારે ૧૦ઃ૪૫ વાગે સુનાવણી થશે
અમદાવાદમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ ૭૮માંથી ૪૯…
Read More » -
ડ્યુટીની સાથે સમાજ સેવા,આઇપીએસ ઉષા રાડાએ માતાની હત્યા બાદ નિરાધાર બનેલા ૪ બાળકોની જવાબદારી ઉપાડી
પોલીસ અને તબીબો એ લોકો હોય છે, જે લોકો સાથે દર્દ સાથે જાેડાયેલા હોય છે. તેને નજીકથી જુએ છે. આવામાં…
Read More » -
રાજકોટ પોલીસ પર તોડકાંડ બાદ વધુ એક આરોપ, પોલીસને વચ્ચે રાખીને ૩૨ કરોડની મિલકતો લખાવી લેવામાં આવી!!
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિરૂદ્ધ ધારાસભ્ય ગોવિંદ પટેલે ફોડેલા તોડકાંડ લેટર બોમ્બ પછી પોલીસનાં હવાલાકાંડનાં રોજે રોજ નવા કેસ…
Read More » -
ભચાઉમાં સગીરા સાથે હેવાનિયત, શાળાની બહારથી ઉપાડી જઈ વિધર્મી યુવકોએ દુષ્કર્મ આચર્યું
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે તે પછી નાની બાળકી હોય કે પછી પરિણીતા. ગુજરાતમાં દિકરીઓ સલામત…
Read More » -
રીવામાં આદિવાસી કિશોરી પર ગેંગરેપ,આરોપીઓએ પીડિતાના ચહેરાને દાંતોથી કાપ્યા
મધ્યપ્રદેશમાં રીવા જીલ્લાના એક ગામમાં બે સગીર સહિત ત્રણ લોકોએ ૧૭ વર્ષીય એક આદિવાસી કિશોરીનું કહેવાતી રીતે અપહરણ કર્યા બાદ…
Read More » -
૪૯ આરોપીઓ દોષિત, ૧૬ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ ૨૦૦૮ મામલે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. જેમાં પુરાવાના અભાવે ૭૭ માંથી કુલ ૧૬…
Read More » -
અંજારમાં દોઢ માસમાં ત્રણ મંદિરોમાં ચોરી, આજદિન સુધી નથી ઉકેલાયો ભેદ
અંજાર તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે. દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તાલુકામાં દોઢ માસમાં ત્રણ મંદિરોમાં ચોરી…
Read More »