ગુજરાત
-
નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આજ રોજ NIA ઓફીસ આગળ નેત્ર તથા રોગ નિદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
વર્લ્ડ પર્યાવરણ દિવસ ના અનુષંધાન માં નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા નેત્ર તથા રોગ નિદાન શિબિર યોજવામાં આવી, નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન…
Read More » -
વિજિલન્સ ટિમ દ્વારા રેઇડ કરતા 2 બુટલેગર સહિત 288 નંગ દારૂ બિયર ના ટીન સાથે 1 ગાડી સહિત નો મુદ્દામાલ ને જપ્ત
DGP શિવાનંદ ઝા એ દારૂ-જુગારના અડ્ડાઓ નાબૂદ કરવા રાજ્ય અને જિલ્લાની એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે.આ સિવાય એલ.સી.બી. અને…
Read More » -
ગુજરાત પોલીસ નો રાજસ્થાન પોલીસે કર્યો 20 લાખ નો તોડ
ગાંધીનગર, દારૂબંધીને વરેલા ગુજરાત રાજ્યમાં પોલીસ વડાની દારૂની અને જુગારની બદી રોકવા માટે ખાસ પરિપત્ર કરીને ખાસ ઝુંબેશ શરુ કરવી…
Read More » -
વડોદરા શહેરમાં મહિસાગર નદીના શુદ્ધ પાણીનો ખાનગી ફેકટરીઓ ને વેચવાનો ચાલતો પાણીદાર વેપાર
મહીસાગર નદી ના પીવાના પાણી નો ઉપયોગ અન્ય ઉદ્યોગો માં કરોડો લીટર પાણી મોકલવાનો વેપલો કરતી વડોદરા અને દેશ ની…
Read More » -
ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં અનુસુચીત જાતિ સમાજની પાણીની વિકરાળ સમસ્યા દૂર કરવા બાબત કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપાયો.
વિષય : ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં અનુસુચીત જાતિ સમાજની પાણીની વિકરાળ સમસ્યા દૂર કરવા બાબત પ્રતિ શ્રી નાયબ કલેકટર સાહેબ…
Read More » -
કોર્પોરેશન વિસ્તારમાં ગાયોને નહીં પકડવા તેમજ કાર્યવાહી નહિ કરવા માટે લાંચની માંગણી કરતા 2 લોકોની એસીબીએ કરી ધરપકડ
સેનેટરી ઇન્સ્પેક્ટર ઝડપાયા કોર્પોરેશન વિસ્તારમાં ગાયોને નહીં પકડવા તેમજ કાર્યવાહી નહિ કરવા માટે લાંચની માંગણી કરતા 2 લોકોની એસીબીએ કરી…
Read More » -
અમદાવાદ શહેર માં ગેરકાયદેસર રીતેઆવેલ ૪૭ બાાંગ્લાદેશી નાગરીકોનેપકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ
આગાિી રથયાત્રા અનસુ ધાં ાનેિે.પોલીસ કમિશનરશ્રી, અિદાવાદ શહરે તથા સયાં ક્ુત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇિ બ્ાાંચ, અિદાવાદ શહેર તથા એ.ટી.એસ.ના ઉચ્ચ…
Read More » -
ઉન્ડેરા માધ્યમિક શાળા ની બહાર ઉભી રહેલ ગાંધી ટ્રાવેલ્સ ની બસ માં અચાનક આગ
ઉન્ડેરા માધ્યમિક શાળા ની બહાર ઉભી રહેલ ગાંધી ટ્રાવેલ્સ ની બસ માં અચાનક આગ લાગી. રાજ્ય ભરમાં કાળઝાળ ગરમી ના…
Read More » -
મહીસાગર ને દુષિત કરનાર લેક્ટોસ ઈન્ડીયા પ્રાઈવેટ લિમિટેડ કંપની ઉપર લાલ આંખ ક્યારે
*મહીસાગર નદી બચાવો. થોડાક દિવસો પહેલા પોઈચા ગામે મહી નદી કીનારે લેક્ટોસ ઈન્ડીયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીનુ પ્રદુષણ કેમીકલ પાણીનુ લાઈવ…
Read More » -
છારા સમાજનું ગૌરવ એક નવા સુર્યનો ઉદય થયો
“છારા સમાજનું ગૌરવ” ગઈ કાલે ગુજરાત બોર્ડે ધોરણ 10ના પરિણામ જાહેર કર્યા છે. દર વર્ષે આપણને સફળતાના અનેક ઉદાહરણો જોવા…
Read More »