ગુજરાત
-
એ.ટી.એમ મશીન માાં પૈસા કાઢતી બેંકો સાથેછેતરપીંડી કરતી રાજસ્થાન ના મેવાતી ગેંગના ત્રણ ઇસમો ઝડપાયા
એ.ટી.એમ મશીન માાં પૈસા કાઢતી વખતેમશીન ની સ્વીચ બધાં કરી પૈસા કાઢી અનેબેંકોના કસ્ટમર કેરમા ફોન કરી તેટલા જ પૈસા…
Read More » -
વડોદરા ના કોયલી પાસે રોડ કોન્ટ્રાકટર ની બેદરકારી ના લીધે એક અકસ્માત સર્જાયો,
વડોદરા ના કોયલી પાસે રોડ કોન્ટ્રાકટર ની બેદરકારી ના લીધે એક અકસ્માત સર્જાયો, મળતી માહિતી આધારે કોયલી થી ઉન્ડેરા વચ્ચે…
Read More » -
જવાહનગર પોલીસએ વિદેશી દારુ સાથે એક ની દરપકડ કરી,
જવાહનગર પોલીસએ વિદેશી દારુ સાથે એક ની દરપકડ કરી, જવાહરનગર પોલીસ સ્ટેશન ના હાસાભાઈ લુબાભાઈ બ.નં 3056 તથા ભુપેન્દ્રસિંહ તથા…
Read More » -
ધોળકા તાલુકાના પીસાવાડા ગામે ગેરકાયદેસર માટી ખોદાણ
પ્રતિ શ્રી નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી શ્રી તાલુકા સેવાસદન ધોળકા વિષય ધોળકા તાલુકાના પીસાવાડા ગામે ગેરકાયદેસર માટી ખોદાણ અને…
Read More » -
રનોલી GIDC ની કંપની માં લાગી આગ,
રનોલી GIDC ની કંપની માં લાગી આગ, મળતી માહિતી આધારે રનોલી GIDC માં આવેલ પારસ એન્ટરપ્રાઇઝ કંપની ની બાજુમાં આવેલ…
Read More » -
અમદાવાદ શહેરમાં ભીડભાડવાળી જગ્યાઓએ નજર ચુકવી પૈસા, દાગીનાની ચોરી કરતી મહિલાને પકડી લઈ કુલ ૭ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેરમાં ભીડભાડવાળી જગ્યાઓએ નજર ચુકવી પૈસા, દાગીનાની ચોરી કરતી મહિલાને પકડી લઈ કુલ ૭ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ…
Read More » -
સયાજીગંજ પોલીસે પઠાણ ગેંગના ઝુબેર સહીત 8 શખ્સો સામે ગુનો નોંધીયો
વિશ્વવિખ્યાત મહારાજ સયાજીગાવ યુનિ.માં અરાજકતા ફેલાવવા માટે જાણીતી પઠાણ ગેંગ દ્વારા યુનિ. હેડઓફીસ ખાતે ગત 26 એપ્રિલના રોજ વીપી સલોની…
Read More » -
ગાંધીનગર GPCB ટીમ દ્રારા રાહુલ ટેક્ષટાઇલ અને રાજ ગોપાલ પ્રોસેસિંગ નો સફાયો
અમદાવાદ ની શોભા ગણાતા એવા રિવરફ્રન્ટ ને દુષિત કરવામાં કોઈ કશર ન છોડતી રાજ ગોપાલ પ્રોસેસિંગ અને રાહુલ ટેક્ષટાઇલ નો…
Read More » -
દશરથ ગામ માં IPL ની મેચ પર સટ્ટો રમાડતા ૪ સટોડીયા ઓને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ
દશરથ ગામ માં IPL ની મેચ પર સટ્ટો રમાડતા ૪ સટોડીયા ઓને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, અને એક આરોપી…
Read More » -
વડોદરાના એન.એચ.8 નજીક હથિયાર સાથે બે શકમંદ દેખાતા પોલીસ ટીમ એલર્ટ
વડોદરાના એન.એચ.8 નજીક હથિયાર સાથે બે શકમંદ દેખાતા પોલીસ ટીમ એલર્ટ મકરપુરા એરફોર્સ નજીકના હાઇવે પાસે દેખાય શકમંદ મકરપુરા એરફોર્સમાં…
Read More »