ગુજરાત
-
શિરડીનું સાંઈ બાબા મંદિર આતંકવાદીઓના રડાર પર, દુબઈના આતંકવાદીએ મોટો ખુલાસો કર્યો
મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થસ્થળ શિરડી પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે. દુબઈથી ધરપકડ કરાયેલા આતંકીની…
Read More » -
વડોદરા ની નેશનલ બિલ્ડીંગ કંપની એ છુટા કરેલા ૪૮૦ કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર ના ઘર બહાર ભૂખ હડતાળ શરૂ કરી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી સ્થિત બેરિંગ બનાવતી નેશનલ બિલ્ડિંગ કંપનીના (એનબીસી) ૪૮૦ કર્મચારીઓને રાતોરાત છુટા કરી દેવામાં આવતા…
Read More » -
હવે દાદા ભગવાન પરિવાર રાજ્ય સરકાર વતી દારુબંધીનો પ્રચાર-પ્રસાર કરશ
રાજ્ય સરકારનો ગૃહ વિભાગ છેલ્લા કેટલાય સમયથી પ્રચાર પ્રસાર મામલે તદ્દન નિષ્ક્રિય છે. બજેટ તો છે, પણ એડવર્ટાઇઝ આપવા મામલે…
Read More » -
હું સારી પુત્રી ન બની શકી, લખીને ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
બાળકોની આત્મહત્યાના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. જે ખૂબ જ ચિંતા નું મોટું કારણ છે. આવી જ એક…
Read More » -
વન વિભાગ હસ્તકની વનરક્ષક વર્ગ-૩ની કુલ ૩૩૪ જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. વન મંત્રી
રાજ્યના યુવાઓ માટે સરકારનો મહત્વનો ર્નિણય કરતા વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, વર્ષ-૨૦૧૮માં અનિવાર્ય સંજાેગોને કારણે મોકુફ રહેલી વન…
Read More » -
ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ હવે એ.કે.રાકેશને સોંપાયા
પીપર લીક કાંડને લઈને તેમની સામે ઘણા ગંભીર સવાલો ઉઠ્યા હતા. જાેકે હવે આજે સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતની નવી આઈટી પોલિસી જાહેર કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આઇટી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત આઇટી અને આઇટીઇએસ પોલિસીની…
Read More » -
એએમસીનું સુધારા સાથેનું બજેટ રજૂ, ડ્રાફ્ટ બજેટમાં કુલ ૬૯૬ કરોડ રૂપિયાનો વધારો કરાયો
અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૨-૨૩નું સુધારા સાથેનું બજેટ રજૂ થયુંપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રૂપિયા ૮ હજાર ૮૦૭ કરોડનું સુધારેલું…
Read More » -
કંપનીમાં કામ કરતા કામદારને એટલુ દર્દનાક મોત મળ્ય
શહેરની એક કંપનીમાં કામ કરતા કામદારને એટલુ દર્દનાક મોત મળ્યુ હતું કે અરેરાટી થઈ જાય. કામદાર મશીનમાં ફસાઈ ગયો હતો.…
Read More » -
વલસાડમાં વિજય સરઘસ દરમિયાન યુનિફોર્મમાં સરપંચની ડ્રાઇવરી કરનાર પીઆઇ સસ્પેન્ડ
જિલ્લામાં સરપંચની ચૂંટણી દરમિયાન વિજય સરઘસમાં સરપંચની સાથે ગાડીમાં બેસીને ફોટોશુટ કરાવવાનું ઇન્ચાર્જ પી.આઇને ભારે પડ્યું હતું. ૨૧-૨૨ ડિસેમ્બરે વિજય…
Read More »