ભારત
-
લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી હિમાલયથી સંજીવની લાવ્યા,ત્યારે પણ ભારત આર્ત્મનિભર હતુંઃ વડાપ્રધાન આયુષ વિઝા શરૂ કરાશે, જેનાથી વિદેશીઓ આયુષ ઉપચાર માટે ભારતમાં આવી શકેઃ
મહાત્મા મંદિરમાં આયોજીત ગ્લોબલ આયુષ ઈન્વેસમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ ૨૦૨૨નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે…
Read More » -
મેરઠના વિક્ટોરિયા પાર્ક અગ્નિકાંડ કેસમાં ૧૬ વર્ષ બાદ વળતર અંગે સુપ્રીમનો આદેશ
મેરઠના વિક્ટોરિયા પાર્ક અગ્નિકાંડ કેસમાં મોટો ર્નિણય આવ્યો છે. કોર્ટે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ઉચિત વળતર આપવા માટે એડીજી…
Read More » -
પૈસા બેગણા કરવાની લાલચ આપી ૩૦૦ કરોડની છેંતરપીડી
ઉત્તરપ્રદેશના હાપુડમાં તાકિદે ઠગો પર બાબાનું બુલડોઝર ચાલશે.૧૮ મહીનામાં પૈસા બેગણા કરવાની લાલચ આપી ૩૦૦ કરોડની ઠગી કરવાના મામલામાં પોલીસે…
Read More » -
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલાએ પીએમ મોદીને મદદ માટે અપીલ કરી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલાએ પીએમ મોદીને મદદ માટે અપીલ કરી છે. વાસ્તવમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલા પર સામૂહિક…
Read More » -
કાશ્મીરી પંડિતો અનંતનાગમાં તેમના ઘરે પરત ફરતા જ તૂટેલા મકાનોનું સમારકામ શરૂ કરાવ્યુ
અનંતનાગમાં કાશ્મીરી પંડિતો તેમના ઘરે પરત ફર્યા, તૂટેલા મકાનોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક નાના…
Read More » -
કાશ્મીરમાં ૧૨૦ આતંકવાદીઓ ઘૂસપેઠ કરવાની તૈયારીમાં
પાકિસ્તાનના પાડોશી દેશોમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો ફાયદો આતંકવાદી સંગઠનો ઉઠાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પારથી બનેલા આતંકવાદીઓના…
Read More » -
સુરતના ઇતિહાસમાં પહેલીવારી ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે મહિલાની નિમણૂંક, બાળકને જન્મ આપ્યાના ૫૦માં દિવસે સંભાળી જવાબદારી
શહેરના ઇતિહાસમાં પહેલીવાર ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે એક મહિલા અધિકારીએ જવાબદારી સંભાળી છે. ૧૪ ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઇમબ્રાંચના…
Read More » -
મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.
મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન…
Read More » -
ખેડૂત ના 524000 રૂપિયા બળી ને ખાખ!ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન
બાવળા ના ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન ઘરવખરી બળીને ખાખ, સીજનમા પકવેલ જીરૂના રૂ 524000…
Read More » -
રાજસ્થાનના એક બિઝનેસમેને ચંદ્ર પર જમીન ખરીદી
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના એનઆરઆઇ બિઝનેસમેને ચંદ્ર પર ૧૪ એકર જમીન ખરીદી છે. આ બિઝનેસમેનનું કહેવું છે કે, ચંદ્ર પર જમીન…
Read More »