દેશ દુનિયા
-
મુશ્કેલીમાં ઝુકરબર્ગઃ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે, દુનિયા તેમની કંપનીને માત્ર ફેસબુક તરીકે નહીં પરંતુ એક…
Read More » -
અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતા
અરુણાચલ પ્રદેશના પંગિનમાં ગઇકાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ ૧૨ઃ૦૦ વાગ્યે ભૂકંપના…
Read More » -
શિર્ડી સાઈ મંદિરની તિજાેરીમાંથી ૩ કરોડની જૂની નોટોનો ભરાવો
શિર્ડી સાઈબાબા મંદિરની તિજાેરીમાં ચલણમાંથી રદ કરવામાં આવેલી ત્રણ કરોડની ચલણી નોટોનો ભરાવો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે…
Read More » -
કંપનીમાં કામ કરતા કામદારને એટલુ દર્દનાક મોત મળ્ય
શહેરની એક કંપનીમાં કામ કરતા કામદારને એટલુ દર્દનાક મોત મળ્યુ હતું કે અરેરાટી થઈ જાય. કામદાર મશીનમાં ફસાઈ ગયો હતો.…
Read More » -
અમેરિકામાં કોરોનાના લીધે મોતનો આંકડો નવ લાખને પાર
અમેરિકામાં કોરોના ના મુત્યુંદર મા ભારે ઉછાળો આવ્યો છે શુક્રવારે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડામાં કોરોના થી મૃત્યુ પામેલા…
Read More » -
અચલેશ્વર મહાદેવ મંદિરની તિજાેરીમાંથી ૧૪,૫૭,૦૦૦ રૂપિયા ૧૩ દાન પેટીઓમાંથી મળ્યા
મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીઓ ખોલવામાં આવી હતી. ૧૩ દાન પેટીઓમાં લાખો રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.…
Read More » -
જમ્મુ-કાશ્મીરમાં બે આંતકીઓ ઠેર; બે પિસ્તોલ કબ્જે કરી
જમ્મુ કાશ્મીરના શ્રીનગર ઝકુરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં લશ્કરી-એ-તૈયબા/ ટીઆરએફના બે આતંકી માર્યા ગયા છે. હાલ એન્કાઉન્ટર…
Read More » -
ભારતીય પ્રવાસીઓને ટૂંક સમયમાં માઇક્રોચિપ આધારિત મળશે ઈ-પાસપોર્ટઃ વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં સાંસદોને ઈ-પાસપોર્ટ વિશેની તમામ માહિતી આપી અને કહ્યું કે આ માટે બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં…
Read More » -
બિડેનની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટ્યો, ૫૪% લોકોએ ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેનની લોકપ્રિયતાનો ગ્રાફ ઝડપથી નીચે જઈ રહ્યો છે. અમેરિકન લોકોએ જાે બિડેનને અમેરિકાના અત્યાર સુધીના સૌથી ખરાબ…
Read More » -
આયર્લેન્ડના સમુદ્રમાં ‘ફાયર ડ્રિલ’, રશિયા-અમેરિકા અને ફ્રાન્સના યુદ્ધ જહાજાે જાેવા મળ્યા
રશિયન નૌકાદળના ઉત્તરી ફ્લીટની કોર્પ્સ તાજેતરના દિવસોમાં જીવંત-અગ્નિ કવાયત પહેલાં આયર્લેન્ડ દ્વારા નિયંત્રિત પાણીમાં અને તેની આસપાસ દાવપેચ કરતી જાેવા…
Read More »