દેશ દુનિયા
-
આયર્લેન્ડના સમુદ્રમાં ‘ફાયર ડ્રિલ’, રશિયા-અમેરિકા અને ફ્રાન્સના યુદ્ધ જહાજાે જાેવા મળ્યા
રશિયન નૌકાદળના ઉત્તરી ફ્લીટની કોર્પ્સ તાજેતરના દિવસોમાં જીવંત-અગ્નિ કવાયત પહેલાં આયર્લેન્ડ દ્વારા નિયંત્રિત પાણીમાં અને તેની આસપાસ દાવપેચ કરતી જાેવા…
Read More » -
પાકિસ્તાન નું નિવેદન ઃ-ભારત સાથે અમે ૧૦૦ વર્ષ સુધી કયારેય લડાઈ ની વાત નહિ કરીએ ઃ પ્લીઝ વેપાર શરૂ કરો, અમને ગરીબી માંથી બહાર કાઢો !
ભારત ના પીએમ બાબતે પાકિસ્તાનના અબજપતિ બિઝનસમેન મિયાં મનશાએ મોટું નિવેદન આપ્યું છે. મિયાં મનશાએ કહ્યું છે કે, ભારત અને…
Read More » -
જેલમાં સચિન વાઝેને ર્નિવસ્ત્ર કરી, ગાળો આપી દબાણ આપવામાં આવે છે
પોલીસ સચિન વાઝેને ત્રાસ આપે છે. જેલમાં વાઝેને ર્નિવસ્ત્ર કરી ગાળો આપી દબાણ આપવામાં આવે છે. એવો વધુ એક ગંભીર…
Read More » -
૧૭,૦૦૦ કરોડ રૂપિયા બાકી રકમ વસૂલી માટે ૨૭ બેંકોનું જૂથ સુપ્રીમ કોર્ટમાં
ફ્યુચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)એ નહીં ચૂકવેલી ૧૭,૦૦૦ કરોડ રૂપિયા બાકી રકમ વસૂલ કરવા માટે ૨૭ બેંકોના જૂથે સુપ્રીમ કોર્ટમાં એફઆરએલની…
Read More » -
ગામમાં ઘણા દિવસોથી વીજળી ન હતી, જેના કારણે ખેડૂતોએ પાવર હાઉસને ઘેરી લીધુ
જેસલમેર જિલ્લાના બંધેવા ગામમાં ઘણા દિવસોથી વીજળી ન હતી, જેના કારણે ખેડૂતોએ પાવર હાઉસને ઘેરી લીધું હતું. ખેડૂતોએ સતત વિજ…
Read More » -
એમબીબીએસના ૧૨ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની માંગણી કરી
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિને તેમના મૃત્યુ માટે વિનંતી કરી છે. ગ્લોકલ મેડિકલ કોલેજની માન્યતા રદ થવાને કારણે…
Read More » -
ત્રણ મહિનાથી મહારાષ્ટ્ર રાજય સડક પરિવહન નિગમના કર્મચારીઓની હડતાળ ચાલે છે,૬૦૦૦ કર્મચારીઓ બરતરફ
મહાષ્ટ્ર રાજય સડક પરિવહન નિગમના કર્મચારીઓની હડતાળને ત્રણ મહીના પુરા થયા છે આવામાં હવે અનુશાસનાત્મક કાર્યવાહી હેઠળ છ હજાર કર્મચારીઓને…
Read More » -
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નારી શક્તિ પુરસ્કાર-2021 માટે નામાંકન આમંત્રિત કર્યા છે
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નારી શક્તિ પુરસ્કાર-2021 માટે નામાંકન આમંત્રિત કર્યા છે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તીકરણના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ…
Read More » -
બારોટ ના ચોપડા એ ગુગલ ને પાછળ છોડ્યું ??
ગુજરાત ના ભરૂચ ના ઝાડેસ્વર ના વહીવંચા બારોટ નો 410. પાનાંનો ચોપડો ખુલ્યો. હતો જેમાં ગામની 750. વર્ષ જૂની…
Read More » -
પ્રધાનમંત્રી બીજી જાન્યુઆરીએ મેરઠની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી બીજી જાન્યુઆરીએ મેરઠની મુલાકાત લેશે પ્રધાનમંત્રી લગભગ રૂ. 700 કરોડના ખર્ચે સ્થાપિત થનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે…
Read More »