દેશ દુનિયા
-
મને એ સમજાઈ ગયુ છે કે, નાટો અમને તેમના સંગઠનમાં સામેલ કરવા નથી માગતું ઃ યુક્રેનના રાષ્ટ્રપતિ
યુક્રેન પર રશિયાના હુમલાનું એક મોટું કારણ યુક્રેનના યુરોપીય દેશોના સૈન્ય સંગઠન નાટોમાં સામેલ થવાની આકાંક્ષા હતી પરંતુ, હવે યુક્રેનની…
Read More » -
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર તેલંગાણા સરકારે તમામ મહિલા કર્મચારીઓને વિશેષ રજા આપી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે તેલંગાણા સરકારે તમામ મહિલા કર્મચારીઓને વિશેષ રજા આપી છે.આ માહિતી મુખ્ય સચિવ સોમેશ કુમારે આપી છે.દરમિયાન…
Read More » -
રાજસ્થાનના એક બિઝનેસમેને ચંદ્ર પર જમીન ખરીદી
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના એનઆરઆઇ બિઝનેસમેને ચંદ્ર પર ૧૪ એકર જમીન ખરીદી છે. આ બિઝનેસમેનનું કહેવું છે કે, ચંદ્ર પર જમીન…
Read More » -
રાજસ્થાનના એક બિઝનેસમેને ચંદ્ર પર જમીન ખરીદી
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના એનઆરઆઇ બિઝનેસમેને ચંદ્ર પર ૧૪ એકર જમીન ખરીદી છે. આ બિઝનેસમેનનું કહેવું છે કે, ચંદ્ર પર જમીન…
Read More » -
ભારત અને ઇઝરાયલની અપીલથી પિઘળ્યુ રશિયા, યુદ્ધ રોકવા માટે પુતિને રાખી ૪ શરતો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન યુદ્ધ રોકવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી…
Read More » -
ડોલર સામે રૂપિયો સૌથી નીચા સ્તરે,એક ડોલર સામે રૂપિયો ૭૭ પર ટ્રેડ થયો
ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. સોમવારે ડોલર સામે રૂપિયો ગગડીને ૭૭ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. યુએસ…
Read More » -
પાકિસ્તાન સરકારે કુલભૂષણ કેસમાં વકીલની નિમણૂક કરવાની તક આપવી જાેઈએ, ઈસ્લામાબાદ હાઈકોર્ટ
ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાન સરકારને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ર્નિણય અનુસાર કુલભૂષણ જાધવની ફાંસીની સજા સામે અપીલ કરવા માટે વકીલની નિમણૂક…
Read More » -
વિદ્યાર્થીઓને ૨૪ કલાક બાદ ભોજનમાં એક નારંગી અને પાણીની બોટલ આપવામાં આવી .હિમાચલના વિદ્યાર્થીનું દર્દ છલકાયું
યુક્રેનના ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીઓ સુધી કેન્દ્ર સરકાર અને ભારતીય દુતાવાસથી ન તો કોઇ મદદ અને ન તો કોઇ એડવાઇઝરી મળી…
Read More » -
યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાનો હુમલો,ચેર્નિહાઇવમાં હુમલો ૩૩ લોકોના મોત
યુક્રેનના અધિકારીઓએ દાવો કર્યો છે કે હુમલાના પ્રથમ દિવસથી રશિયાએ ૪૮૦ મિસાઇલો છોડી છે અને યુક્રેનની સંરક્ષણ પ્રણાલીએ તેમાંથી ઘણીને…
Read More » -
પાકિસ્તાની ડ્રોને કાશ્મીરમાં શસ્ત્રો ફેંક્યા, પ્રથમ વખત લિક્વિડ કેમિકલ મોકલ્યું
જમ્મુ અને કાશ્મીરમાં શાંતિને ખલેલ પહોંચાડવાના હેતુથી, પાકિસ્તાની ડ્રોને આ ક્ષેત્રમાં ગ્રેનેડ, આઈઈડી, પિસ્તોલ અને દારૂગોળો છોડ્યો હતો. સૌથી મહત્વની…
Read More »