દેશ દુનિયા
-
મુંબઈમાં ઈન્ટરનેશનલ મ્યુઝિક કોલેજનું નામ લતા મંગેશકરના નામ પર રાખવામાં આવશે
મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં પ્રસ્તાવિત ઈન્ટરનેશનલ મ્યુઝિક કોલેજનું નામ સ્વર્ગીય ગાયિકા લતા મંગેશકરના નામ પર રાખવાનો ર્નિણય કર્યો છે. રાજ્ય સરકારના…
Read More » -
મહારાષ્ટ્ર સરકારની નવી દારૂ નીતિ સામે અન્ના હજારે ૧૪ ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર ઉતરશે
દેશના જાણીતા સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને કડક શબ્દોમાં કહ્યું છે કે તેમને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે…
Read More » -
પાકિસ્તાન જ નહીં અમેરિકા, ચીન અને જાપાન પણ દેવામાં,
કેટલાંક મહિના પહેલાં વર્લ્ડ બેંકની લોન ડિટેઈલ રિપોર્ટ સામે આવ્યો હતો. જેના આધારે જણાવવામાં આવ્યું હતું કે પાાકિસ્તાન દુનિયાના ૧૦…
Read More » -
નાણાંમંત્રી ર્નિમલા સીતારામણના બજેટથી નાના ઉદ્યોગોને અસંતોષ
નાના ઉદ્યોગો માટે બનાવવામાં આવતી વસાહતોમાં પૂરતી માળખાકીય સુવિધા અને વાજબી દરથી ધિરાણ આપવા માટેની નક્કર જાેગવાઈ ર્નિમલા સીતારામને રજૂ…
Read More » -
પંજાબમાં ચૂંટણી ટાણે જ પાકિસ્તાનથી ડ્રોન મારફતે આવ્યા હથિયારો-નશીલા પદાર્થો
પંજાબમાં ભારત-પાકિસ્તાન સીમા ઉપર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશન કરવા પાછળનું મુખ્ય…
Read More » -
રાજસ્થાનમાં વિશ્વનો સૌથી મહાકાય ઘંટ નાદ કરશે !
અહીં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. અહીં દુનિયાનો સૌથી મોટો ઘંટ લગાવવાની તૈયારી થઈ રહી છે. આ…
Read More » -
કાશ્મીરમાં ૧૧ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી
સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરતી વખતે, સુરક્ષા દળોએ ૧૧ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાંથી એક સગીર પણ છે.…
Read More » -
યુક્રેન પર ૭૨ કલાકમાં રશિયાનો કબજાે, ૫૦ હજાર લોકોના થશે મોત, અમેરિકાએ આપી પ્રલયની ચેતવણી
રશિયા અને યુક્રેન સરહદ પર પ્રવર્તી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ ચેતવણી આપી છે તે જાે પુતિનની સેના ઈચ્છે તો માત્ર…
Read More » -
ગુજરાતથી આવતું વિમાન લેન્ડિંગ સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું,પાયલટને ૮૫ કરોડનું બિલ પકડાવવામાં આવ્યું
મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરપોર્ટ પર ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટના કેસમાં રાજ્ય સરકારે પાયલટને ૮૫ કરોડ રૂપિયાના બિલની નોટિસ પકડાવી…
Read More » -
હવે નહીં બચી શકે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ, ડી કંપનીને દબોચવા એજન્સીને જવાબદારી સોંપી
દાઉદ ઈબ્રાહિમ પર સકંજાે કસવાની જવાબદારી ગૃહ મંત્રાલયે હવે એનઆઇએને સોંપી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દેશની સૌથી મોટી આતંકી તપાસ…
Read More »