વ્યાપાર
-
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર ન કર્યો
આજરોજ આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઇ મોનેટરી પોલિસી જાહેર કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો…
Read More » -
૨૩ અને ૨૪ ફેબ્રુઆરીએ બેંક કર્મચારીઓની હડતાળ, આગામી દિવસોમાં કુલ ૧૧ દિવસ બેંક બંધ રહેશ
બેંકોના કર્મચારીઓ આગામી ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીના રોજ હડતાળ પાડશે. બેંકના કર્મચારીઓ સરકારને શ્રમિક અને જનવિરોધી ગણાવીને હડતાળ પાડી રહ્યા…
Read More » -
માર્ક ઝુકરબર્ગ કરતા ધનવાન બની ગયા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, એક દિવસમાં મેટાના ફાઉન્ડરને લાગ્યો ઝટકો
માર્ક ઝુકરબર્ગ માટે ૩ ફેબ્રુઆરીનો દિવસ ખરાબ સ્વપ્ન સમાન સાબિત થયો જ્યારે મેટા (પહેલા ફેસબુકના) શેરોમાં કાલે એટલે કે ગુરૂવારે…
Read More » -
બ્લેંડ વગર કરવામા આવેલા ઈંધણની કિંમત ૨ રૂપિયા વધારવામા આવશે આથી લીટર પેટ્રોલની કિંમત પર ૨ રૂપિયાનો વધારો ઝીકવામાં આવશે.
જાે આપ પણ ગાડી ચલાવો છો અને તેમાં પેટ્રોલનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર આપના માટે ખૂબ જ કામના…
Read More » -
બજારમાં વધારાની રોકડ પરત કરવા રિવર્સ રેપોરેટમાં ૦.૨૫%નો વધારો કરવાની શક્યતા
કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બજારમાં જે વધારાની રોકડ જાેવા મળી રહી છે તેને પરત…
Read More » -
અમદાવાદ સ્થિત GST ઇન્ટેલિજન્સ મહાનિદેશાલય (DGGI)ના અધિકારીઓએ કાનપુર ખાતે સ્થાનિક કેન્દ્રીય GSTના અધિકારીઓના સહકારથી સર્ચ ઓપરેશનો હાથ ધર્યા
અમદાવાદ સ્થિત GST ઇન્ટેલિજન્સ મહાનિદેશાલય (DGGI)ના અધિકારીઓએ કાનપુર ખાતે સ્થાનિક કેન્દ્રીય GSTના અધિકારીઓના સહકારથી સર્ચ ઓપરેશનો હાથ ધર્યા અમદાવાદ સ્થિત GST ઇન્ટેલિજન્સ…
Read More » -
અમદાવાદ સીએ બ્રાન્ચ દ્વારા પ્રથમ સીએ મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું*
*અમદાવાદ સીએ બ્રાન્ચ દ્વારા પ્રથમ સીએ મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું* *અમદાવાદ, ડિસેમ્બર-2021:* અમદાવાદ સીએ બ્રાન્ચ પોતાના મેમ્બર માટે અવનવા કર્યો…
Read More » -
અમદાવાદ માં ધોળા દિવસે ગ્રાહકોને લૂંટતી શિવ શક્તિ ગેસ એજન્સી ??
અમદાવાદ શહેર ના માણેકબાગ જેવા પોસ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ ગેસ એજન્સી ના મળતીયો દ્રારા ધોળા દિવસે ગ્રાહકોને લૂંટવામાં આવે…
Read More » -
નંદેસરી GIDC નું બેફામ પ્રદુષણ…પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઘોર નિંદ્રા માં !
નંદેસરી GIDC નું બેફામ પ્રદુષણ…પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઘોર નિંદ્રા માં ! નંદેશરી GIDC ના વેસ્ટ કેમિકલ દુર્ગંધ પ્રદુષિત પ્રવાહી થી…
Read More » -
લેન્ડ ગ્રેબિંગ ના કાયદા ને ધોળી ને પી જતી નંદેસરી ની પાનોલી ઇન્ટરમીડિટેડ કંપની! ખેડૂતો ની જમીન કબ્જે કરી બાંધકામ કર્યું,
લેન્ડ ગ્રેબિંગ ના કાયદા ને ધોળી ને પી જતી નંદેસરી ની પાનોલી ઇન્ટરમીડિટેડ કંપની! ખેડૂતો ની જમીન કબ્જે કરી બાંધકામ…
Read More »