#Ns news #Naitik Samachar #latest news
-
કોરોના મહામારીમાં બાળકોની કેવી રીતે રાખશો સંભાળ ? જાણો આયુષ મંત્રાલયની ગાઇડલાઇન
નવી દિલ્હીઃ મહામારીના સમયમાં બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા અને તેમનો ખ્યાલ રાખવા આયુષ મંત્રાલયે હોમકેર ગાઇડલાઇન જાહેર કરી છે. મંત્રાલયે ગાઇડલાઇનમાં…
Read More » -
એક કોરોના વાયરસ ખત્મ નથી થયો ત્યાં ચીને બીજા 24 શોધ્યા, 4 વાયરસ કોવિડ-19 જેટલા ખતરનાક
અત્યારે દુનિયા કોરોના વાયરસથી છૂટકારો મેળવવાનું વિચારી રહ્યું છે. તો ચીનના વૈજ્ઞાનિકોએ 24 નવા કોરોના વાયરસ શોધ્યા છે. આમાંથી 4…
Read More » -
અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં: જબરો ‘શો’
અમદાવાદ: ગુજરાતમાં હાલમાં ભાજપ-કોંગ્રેસના ગરમ બનેલા આંતરીક રાજકારણ અને ખોડલધામમાં પાટીદાર પાવર્સની ચર્ચા વચ્ચે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક…
Read More » -
નવી દિલ્હી: દેશમાં ત્રણ દીવસ મોડું પહોંચ્યા બાદ ઝડપથી આગળ વધી રહેલા નેરૂત્યના ચોમાસાનો એક છેડો છેક દિલ્હી નજીક પહોંચી ગયો છે અને ચોમાસું હવે દેશના 20થી વધુ રાજયોમાં સક્રીય બની ગયુ છે પણ અગાઉ તા.10ના રોજ જ ગુજરાતના દક્ષિણ કિનારે પહોંચેલા ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે અથવા તો ઠપ્પ થઈ ગઈ છે અને હવે ગુજરાતમાં આગામી ત્રણ ચાર દીવસમાં આ સીસ્ટમ મજબૂત બનીને આગળ વધે તેની રાહ જોવી પડશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 24 મીમી સિવાય કયાંય વરસાદ નથી અને સૌરાષ્ટ્રમાં તો રવિવારે એક છાંટો વરસાદ પડયો નથી. દિલ્હીમાં આવતીકાલે વરસાદનું આગમન થઈ શકે છે અને દેશમાં આગામી 24 કલાકમાં દેશમાં ગુજરાત સિવાય 20 રાજયોમાં વરસાદની આગાહી થશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ચક્રવાતનું ક્ષેત્ર બનશે જે ચોમાસાને આગળ ધપાવશે. મહારાષ્ટ્રમાં ચોમાસુ પૂર્ણ રીતે સક્રીય છે અને મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં રોકાઈ રોકાઈને પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને આર્થિક રાજધાનીમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવનને મોટી અસર થઈ છે. મુંબઈમાં આગામી બે દીવસમાં હજું વધુ વરસાદ નોંધાશે. મધ્યપ્રદેશના 11 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવાની ચેતવણી આપવામાં આવી છે. બિહારમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. પંજાબ અને હરીયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને થાણેમાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર થયું છે.
દેશમાં ત્રણ દીવસ મોડું પહોંચ્યા બાદ ઝડપથી આગળ વધી રહેલા નેરૂત્યના ચોમાસાનો એક છેડો છેક દિલ્હી નજીક પહોંચી ગયો છે…
Read More » -
કડવા કારેલા સ્વસ્થ માટે છે ખુબ જ ગુણકારી- ફાયદા જાણી તમે પણ આજથી જ ખાવાનું શરુ કરી દેશો
કારેલા આપણા આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ઔષધિઓ ગુણધર્મોથી સમૃદ્ધ કારેલાના સેવનથી આપણુ આરોગ્ય સારું રહે છે. લીલા શાકભાજી…
Read More » -
ગૂગલે લોન્ચ કર્યું Paced Walking ફીચર, ફિટ રહેવામાં તમને કરશે મદદ
ટેક કંપની ગૂગલે તેના ફીચર્સમાં વધુ ફીચર શામેલ કર્યું છે. ગૂગલે આ નવી સુવિધાનું નામ પેસ્ડ વોકિંગ રાખ્યું છે. આ…
Read More » -
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો
સૌરાષ્ટ્રમાં ભારે ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે. ચોમાસું તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના…
Read More » -
સાણંદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ રક્ષણની પહેલ
સાણંદઃ વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માણસ ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં બાળમાનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય…
Read More » -
કાતરવા પાસે ટેન્કરમાંથી રૂ. 6 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
લાખણી તાલુકાના કાતરવા ગામ પાસેથી ડીસા તરફ જઈ રહેલા ટેન્કર માંથી બાતમીના આધારે આગથળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી એલસીબી પોલીસે ₹…
Read More » -
હારિજમાં જૂની અદાવતમાં ફાયરિંગ, એકનું મોત
પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ એપીએમસી કેમ્પસના ગેટ પાસે શનિવારના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે એકજ સમાજના શખ્સો વચ્ચે જૂની…
Read More »