રાજકારણ
-
પાંચ રાજ્યની ચૂંટણીમાં સટ્ટા બજાર ગરમ,બુકીઓના મતે કઇ રાજકીય પાર્ટી ફેવરીટ [2/9, 7:04 PM] PAPU GR: યુપી ચુંટણીને કારણે દિલ્હી યુપી સીમા પર બે દિવસ શરાબની દુકાનો બંધ રહેશે
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચારનો અંત આવી…
Read More » -
ત્રિપુરામાં ભાજપને લાગ્યો મોટો ઝટકો, બે ધારાસભ્યએ પાર્ટીને અલવિદા કહી કોંગ્રેસનો હાથ પકડ્યા
ચૂંટણી પહેલા નેતાઓની પાર્ટી છોડુ અલગ પાર્ટીમાં જાેડાવુની પરંપરા યથાવત છે. જી હા, હવે દેશનાં ત્રિપુરા સ્ટેટથી એક મોટા સમાચાર…
Read More » -
યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ મોડી રાતે ટિ્વટર પર ભિડાયા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો છે. પીએમ મોદીના ભાષણ વિશે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ…
Read More » -
પંજાબમાં ચૂંટણી પહેલા જ હિંસા,કોંગ્રેસ અને લોક ઇન્સાફ પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ,૩ ઘાયલ
આગામી દિવસોમાં પંજાબમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે,ત્યારે ચૂંટણીની તારીખ નજીક આવતા તમામ પક્ષો જાેરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. ગઈકાલે રાત્રે…
Read More » -
૫ વર્ષમાં તમામ ખેડૂતોને મફળ વિજળી,લવ જેહાદ પર ૧૦ વર્ષની જેલ અને ૧ વર્ષનો દંડ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને લોકકલ્યાણ…
Read More » -
ભાજપ સરકાર મૃતક પરિવારજનોને સત્વરે ચાર લાખની આર્થિક સહાય ચૂકવે તેવી માંગ. કોંગ્રેસ
• ઉત્સવો,તાયફો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી ભાજપ સરકાર મૃતક પરિવારજનોને સત્વરે ચાર લાખની આર્થિક સહાય ચૂકવે તેવી માંગ સાથે…
Read More » -
ભાજપ સાંસદને અશ્લીલ તસવીરો મોકલવામાં આવી, આપત્તીજનક ભાષામાં વાત કરી
ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને રવિવારે રાતે એક યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો જેમાં તે યુવતી ન્યૂડ થતી જાેવા મળી…
Read More » -
ભાજપ સાંસદને અશ્લીલ તસવીરો મોકલવામાં આવી, આપત્તીજનક ભાષામાં વાત કરી
ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને રવિવારે રાતે એક યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો જેમાં તે યુવતી ન્યૂડ થતી જાેવા મળી…
Read More » -
જાતિ પર મત માંગનારા પોતાના પરિવારનું ભલું કરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુલી રેલીના માધ્યમથી બિજનૌર, મુરાદાબાદ અને અમરોહાના લોકોને સંબોધન કર્યું. જાેકે અગાઉ પીએમ મોદી બિજનૌરમાં ફિઝિકલ…
Read More » -
.ભાજપના ધારાસભ્ય રામ કદમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી દાદરના શિવાજી પાર્કને સ્મૃતિ સ્થળ બનાવવાની માગણી કરી
રવિવારે ભારતરત્ન લતા મંગેશકરને રાજકીય સન્માન સાથે મુંબઈના શિવાજીપાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મહારાષ્ટ્રમાં રાજકારણના મોટા…
Read More »