રાજકારણ
-
.આરએસએસના વડા મોહન ભાગવતે ધર્મ સંસદમાં આપેલા નિવેદનોને નકાર્યા,આ હિન્દુત્વ નથી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ભૂતકાળમાં યોજાયેલી ધર્મ સંસદમાં આપેલા નિવેદનોને નકારી કાઢયા છે. આ નિવેદનોથી અસંમત થતા તેમણે…
Read More » -
એનએસયુના કાર્યકરે જ રાહુલ ગાંધીના મોઢા પર ઝંડો માર્યો, ભૂલ થઈ ગઈ પુછપરછમાં કહ્ય
એરફોર્સ સ્ટેશન હલવારાથી લુધિયાણા તરફ હયાત રિજન્સી હોટલ જતા રાહુલ ગાંધીની ગાડી પર હર્ષિલા રિસોર્ટ સામે એક યુવકે કોંગ્રેસ પાર્ટીનો…
Read More » -
યુપી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની નવી યાદી જાહેર કરી, સોનિયા-મનમોહનનું નામ ગાયબ, ગુજરાતમાંથી એક માત્ર હાર્દિક પટેલ
કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ત્રીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં નોંધનીય બાબત એ…
Read More » -
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામના દિવસે મોદી ગુજરાતમાં રહેશ
પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીના ૧૦ માર્ચે પરિણામો જાહેર થશે. ભારત સરકારમાં સંરક્ષણ મંત્રાલય બરાબર એ દિવસથી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો- ૨૦૨૨નો…
Read More » -
ચાર વર્ષમાં ૫૮ લાખ રૂપિયા વધી મુખ્યમંત્રી યોગીની સંપત્તની
ગોરખપુર શહેર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંપત્તિમાં ગત ચાર વર્ષમાં લગભગ ૫૯ લાખ રૂપિયાનો વધારો થયો છે.એમએલસીથી ચુંટાવા…
Read More » -
નોમિનેશનમાં વિલંબ થયો તો યોગી સરકારનાં ખેલ મંત્રી દોડતા પહોંચ્યા
આ સમયે ઉત્તર પ્રદેશનું વાતાવરણ સંપૂર્ણપણે રાજકીય છે. હવે થોડા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વળી, ચૂંટણી…
Read More » -
બસપાએ ગોરખપુરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ખ્વાજા શમસુદ્દીનને પોતાનો ઉમેદવાર જાહેર કર્યો
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય ગરમાવો પૂરજાેશમાં છે. આ કડીમાં, બહુજન સમાજ પાર્ટી એ તેના…
Read More » -
કોઈપણ વિદ્યાર્થી ધર્મના પાલન માટે સ્કૂલે ન આવે ઃ કર્ણાટકના ગૃહમંત્રી
રાજ્યમાં કોઈપણ વિદ્યાર્થી હિજાબ અથવા ભગવા શાલ પહેરીને ધાર્મિક વિધિઓ કરવા સ્કૂલ-કોલેજમાં ન આવે તેમ જણાવતાં કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાાનેન્દ્રએ…
Read More » -
સરકાર પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પછી એમએસપી પર સમિતિ બનાવવાની જાહેરાત કરશ
રાજ્યસભામાં મહત્વપૂર્ણ માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે કેન્દ્ર સરકાર એમએસપીને પારદર્શક બનાવવા માટે એક…
Read More » -
જુમલા ફોર ઈન્ડિયા, જાેબ્સ ફોર ચાઇના : રાહુલનો સરકાર પર કટાક્ષ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેરોજગારીનાં મુદ્દે ફરી એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે શુક્રવારે ટ્વીટ કર્યું હતું…
Read More »