રાજકારણ
-
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામના દિવસે મોદી ગુજરાતમાં રહેશ
પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીના ૧૦ માર્ચે પરિણામો જાહેર થશે. ભારત સરકારમાં સંરક્ષણ મંત્રાલય બરાબર એ દિવસથી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો- ૨૦૨૨નો…
Read More » -
ચાર વર્ષમાં ૫૮ લાખ રૂપિયા વધી મુખ્યમંત્રી યોગીની સંપત્તની
ગોરખપુર શહેર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંપત્તિમાં ગત ચાર વર્ષમાં લગભગ ૫૯ લાખ રૂપિયાનો વધારો થયો છે.એમએલસીથી ચુંટાવા…
Read More » -
નોમિનેશનમાં વિલંબ થયો તો યોગી સરકારનાં ખેલ મંત્રી દોડતા પહોંચ્યા
આ સમયે ઉત્તર પ્રદેશનું વાતાવરણ સંપૂર્ણપણે રાજકીય છે. હવે થોડા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વળી, ચૂંટણી…
Read More » -
બસપાએ ગોરખપુરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ખ્વાજા શમસુદ્દીનને પોતાનો ઉમેદવાર જાહેર કર્યો
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય ગરમાવો પૂરજાેશમાં છે. આ કડીમાં, બહુજન સમાજ પાર્ટી એ તેના…
Read More » -
કોઈપણ વિદ્યાર્થી ધર્મના પાલન માટે સ્કૂલે ન આવે ઃ કર્ણાટકના ગૃહમંત્રી
રાજ્યમાં કોઈપણ વિદ્યાર્થી હિજાબ અથવા ભગવા શાલ પહેરીને ધાર્મિક વિધિઓ કરવા સ્કૂલ-કોલેજમાં ન આવે તેમ જણાવતાં કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાાનેન્દ્રએ…
Read More » -
સરકાર પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પછી એમએસપી પર સમિતિ બનાવવાની જાહેરાત કરશ
રાજ્યસભામાં મહત્વપૂર્ણ માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે કેન્દ્ર સરકાર એમએસપીને પારદર્શક બનાવવા માટે એક…
Read More » -
જુમલા ફોર ઈન્ડિયા, જાેબ્સ ફોર ચાઇના : રાહુલનો સરકાર પર કટાક્ષ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેરોજગારીનાં મુદ્દે ફરી એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે શુક્રવારે ટ્વીટ કર્યું હતું…
Read More » -
સિદ્ધુની ભવિષ્યવાણી, કોંગ્રેસ જ ઈચ્છ છે નબળું નેતૃત્વ
પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઈને કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ ચાલુ છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, આ લડાઈમાં સીએમ ચરણજીત સિંહ…
Read More » -
ભાજપ સત્તામાં ન આવે ત્યાં સુધી ડિનર નહીં કરું, સાફો નહીં બાંધુંઃ દિગ્ગજ નેતાની પ્રતિજ્ઞા
રાજસ્થાનમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ સતીષ પુનિયાએ કહ્યું કે પ્રદેશમાં જ્યાં સુધી પાર્ટી સત્તામાં નહી આવે ત્યાં સુધી તેઓ માળા અને સાફો…
Read More » -
મનસુખ માંડવિયા સાઇકલ ચલાવીને સંસદ પહોંચ્યા,આરોગ્ય મંત્રીની સાદગી જાેઈને સુરક્ષાકર્મીઓ પણ આશ્ચર્યચકિત
સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે મંગળવારે લોકસભામાં બજેટ-૨૦૨૨ રજૂ કર્યું. બીજા દિવસે બુધવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ…
Read More »