રાજકારણ
-
કેજરીવાલ વિરુદ્ધ નિવેદનના મામલે કુમાર વિશ્વાસની ધરપકડ પર રોક
કુમાર વિશ્વાસને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધના નિવેદન બદલ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે વિશ્વાસની ધરપકડ પર રોક લગાવી…
Read More » -
મુખ્યમંત્રીઓ અને ચીફ જસ્ટિસની સંયુક્ત કોન્ફરન્સ અંગ્રેજીમાં આપેલા ચુકાદાને સામાન્ય લોકો સમજી શકતા નથી, કોર્ટ સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપે ઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતુ. જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ,…
Read More » -
વડાપ્રધાને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નો પ્રારંભ કરાવ્યો જેમ સુરતીઓ હીરો ચમકાવે તેમ ખેડૂત અને તેના પરસેવાને પણ ચમકાવે ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આજથી સુરતના સરથાણામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્રણ દિવસ ચાલનારા આ સમિટનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર…
Read More » -
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ગાંધી આશ્રમમાં ે ચરખો કાંત્યો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા હતા. અહીં ભારત માતા કી જય, વંદે માતરમના…
Read More » -
‘નવા ભારતનું નવું સૂત્ર, હર-ઘર બેરોજગારી, ઘર-ઘર બેરોજગાર’, મોંઘવારી-રોજગાર પર રાહુલનો કેન્દ્ર પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત મોંઘવારી અને રોજગારના મુદ્દે કેન્દ્ર પર નિશાન સાધે છે. ફરી એકવાર ન્યૂ ઈન્ડિયા પર ટોણો…
Read More » -
નીતીશકુમાર ગમે ત્યારે મુખ્યમંત્રી પદ છોડી શકે છે
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આજકાલ દરેક કામ બહુ જ ઝડપથી કરી રહ્યા છે. અધિકારીઓ અને મંત્રીમંડળ પર પોતાનો પ્રભાવ પાથરી પ્રત્યેક…
Read More » -
ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે
કોંગ્રેસને સૌથી વધારે અત્યારે કોઈ બાબતની જરૂર હોય તો તે ચિંતન અને મનોમંથન છે. આ સમયે મહત્ત્વની વાત એ છે…
Read More » -
પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓ સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું
પ્રશાંત કિશોર અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વધુ એક બેઠક શનિવારે થઈ. છેલ્લા ૧૦ મહિનામાં આ બીજીવાર છે જ્યારે પ્રશાંત કિશોરની…
Read More » -
પંજાબ કેવી રીતે ૩ લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયું ઃ ભગવંત માન સરકાર તપાસ કરશે
હવે રાજ્ય સરકાર તપાસ કરવા જઈ રહી છે કે પંજાબ પર ૩ લાખ કરોડ રૂપિયાની લોન કેવી રીતે આવી. પંજાબના…
Read More » -
સાચા અર્થે કોંગ્રેસમાં કામ કરનારને સંગઠનમાં સ્થાન મળવું જાેઈએ. ઃ દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા
ગુજરાત રાજ્યમાં ચૂંટણી આવે અને કોંગ્રેસ તૂટતી જાય છે. આગામી વિધાનસભાની ચૂંટણીની હજુ તો જાહેરાત પણ થઈ નથી ત્યાં કોંગ્રેસમાં…
Read More »