આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, થિંક ઇન્ફિનિટી ગ્રુપ, અને આંતરરાષ્ટ્રિય માનવધિકાર સંરક્ષણ બ્યુરો દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,
26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડોદરા માં કરોળિયા બાજવા રોડ ઉપર આવેલ દ્વારકેશ કોમ્પ્લેક્સ માં બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,
આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ , થિંક ઇન્ફિનિટી ગ્રુપ, અને આતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો ભારત દ્વારા આજ રોજ બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમ માં આશરે 80 થી 100 જેટલા બ્લડ યુનિટ કલેક્ટ કરવામાં આવ્યું હતું, આયુષ બ્લડ બેન્ક ના સંચાલક ડોક્ટર મનીષ સાહેબ ની ડોક્ટર ની ટિમ દ્વારા આ બ્લડ કેમ્પ માં સાથ સહકાર આપવામાં આવ્યો હતો, આ કાર્યક્રમ માં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો માંથી અને આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ અને થિંક ઇન્ફિનિટી ગ્રુપ માંથી KS છાબરા , ફિરોઝભાઈ મેમણ, એડવોકેટ સોનલબેન જોશી,દિપકસિંહ વીરપુરા, ફતેહ પઠાણ, આતમ ખાન અને તેઓના કાર્યકરો હાજર રહ્યા હતા,
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/