રાજકારણ
-
સરકાર બનાવવા ભાજપ અને અકાલી દળના નેતાઓએ ગુપ્ત રાહે સંપર્કો શરૂ કરી દીધા
પંજાબમાં આ વખતે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે. નવજાેતસિંઘ સિદ્ધુએ ખેલ બગાડી નાખ્યો છે. બે બિલાડી વચ્ચેની લડાઈમાં વાનર ફાવી જાય…
Read More » -
વડોદરામાં ભાજપના કોર્પોરેટરનું મોટું કારસ્તાન, એકલા વૃદ્ધની પ્રોપર્ટી પોતાના નામે લખાવી લીધી
વડોદરામાં ભાજપના કોર્પોરેટર પર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. છાયા ખરાદી પર વૃદ્ધને હોસ્પિટલનું કહી વસિયતનામામાં વારસદાર તરીકે પોતાની પુત્રીનું…
Read More » -
આ વખતે યુપીમાં અખિલેશ યાદવની સપાની સરકાર બનશે ઃ દિલ્હીના પૂર્વ ઉપરાજયપાલ
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણી માટે ચાર તબકકાનું મતદાન પુરૂ થયું છે યુપીમાં ભાજપ અને સપાની વચ્ચે કાંટાનો મુકાબલો છે.આ દરમિયાન દિલ્હીના…
Read More » -
ગાઝીપુરમાં ઢોલ વગાળી મુખ્તાર અંસારની પત્નીની સંપત્તિ કુર્ક કરવામાં આવી
ઉત્તરપ્રદેશની ચુંટણી પોતાના ચરમ પર છે હવે પાંચમા અને છઠ્ઠા અને સાતમા તબક્કાની ચુંટણી પૂર્વાચલમાં થનાર છે આથી એકવાર ફરી…
Read More » -
ભાજપે ટિકિટ ન આપી તો મહિલા સાંસદનો પુત્ર અખિલેશ કેમ્પમાં પહોંચી ગયા
ભાજપ સાંસદ રીટા બહુગુણા જાેશીના પુત્ર મયંક જાેશી સપાના વડા અખિલેશ યાદવને મળ્યા હતા. જેના કારણે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું…
Read More » -
ખેડાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામાની ઉચ્ચારી ચીમકી ઉચ્ચારી
માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી રાજીનામું આપવાની વાત વહેતી થતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સૂત્રો પાસેથી મળતી અને અંદરની માહિતી…
Read More » -
દ્વારકામાં કોંગ્રેસની શિબિરમાં ‘મહામંથન’, ૨૦૨૨માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ વચનોની કરીશું જાહેરાતઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે હવે કમર કસી છે એક તરફ નેતાઓ કોંગ્રેસ છોડી રહયા છે ત્યારે બીજી તરફ પ્રદેશ…
Read More » -
યોગી આદિત્યનાથ ચૂંટણી પછી પૂર્વ મુખ્યમંત્રી બનશે.આદિત્ય ઠાકરે
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ ઉત્તર પ્રદેશના ડોમરિયાગંજમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમને લાગ્યું કે ઉત્તર પ્રદેશમાં…
Read More » -
મુલાયમ પરિવારના ત્રણ સૌથી મોટા રાજકીય ચહેરાઓ એક ફ્રેમમાં જાેવા મળ્યા
૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે એવું માનવામાં આવતું હતું કે, પાર્ટીને પારિવારિક ઝઘડાઓને કારણે…
Read More » -
હું આટલો મોટો આતંકવાદી છું તો ધરપકડ કેમ ના કરાઈ.અરવિંદ કેજરીવાલ
પંજાબમાં મતદાન પહેલા આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ ગંભીર આરોપોથી ઘેરાયા છે. પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસના દાવા બાદ કોંગ્રેસ-ભાજપ ચારેબાજુ પ્રહારો…
Read More »