રાજકારણ
-
લોકસભામાં ૧૨૯ ટકા પ્રોડક્ટિવિટી, ૧૩ બિલ થયા પસારઃ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા
સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીએ શરૂ થયું હતું અને કેન્દ્રીય બજેટની રજૂઆત પછી પ્રથમ તબક્કો ૧૧ ફેબ્રુઆરીએ સમાપ્ત થયો હતો.…
Read More » -
કોંગ્રેસે સાબરમતી આશ્રમથી ૧૧૭૧ કિમીની આઝાદી ગૌરવ યાત્રા શરૂ કરી
સફેદ વસ્ત્રોમાં, હાથમાં તિરંગો લઈને પગપાળા એક રેલી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આઝાદી ગૌરવ યાત્રા (રેલી) આજથી શરુ કરવામાં…
Read More » -
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના વંશવાદ સામે ભાજપ સાવ ચૂપ, દીકરાને પ્રમોટ કરી પદ આપ્યું
ભાજપ કોંગ્રેસમાં નહેરૂ-ગાંધી ખાનદાનના વંશવાદની ટીકા કરે છે ત્યારે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના વંશવાદ સામે કેમ ચૂપ છે એવો સવાલ…
Read More » -
ઉત્તરાખંડમાં ભાજપને બહુમતિ નહીં મળે તો પૂર્વ મુખ્યમંત્રી પોખરિયાલની ભૂમિકા વધશે
ઉત્તરાખંડમાં ભાજપ જાે બહુમતિના આંકડાને પાર કરી નહીં શકે તો પૂર્વ મુખ્યમંત્રી ડો રમેશ પોખરિયાલ નિશંકની ભૂમિકા મહત્વપૂર્ણ થઇ શકે…
Read More » -
સોશલ મીડિયાની અશ્લીલ સમાગ્રીથી પ્રદેશમાં દુષ્કર્મની ઘટના વધી રહી છે.ઃ રાજસ્થાનના મંત્રી
રાજસ્થાન વિધાનસભામાં પ્રદેશની બગડતી કાયદો વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો ભાજપે ગહલોત સરકારને કાયદો વ્યવસ્થાના મુદ્દા પર ગૃહમાં ભારે ઘેરી હતી.વિધાનસભામાં…
Read More » -
કેટલા સચોટ હોય છે એક્ઝિટ પોલ? બિહાર અને હરિયાણામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ, પશ્ચિમ બંગાળમાં પણ દાવો ખોટો પડ્યો હતા
ઉત્તરપ્રદેશમાં ૭મું અને અંતિમ તબક્કાનું વોટિંગ પૂર્ણ થતાની સાથે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પુરી થઈ ગઇ છે.હવે વોટની ગણતરી…
Read More » -
સોનિયા ગાંધીએ જલ્દી મુખ્ય પ્રધાન નક્કી કરવો જાેઈએ, કોંગ્રેસ ચૂંટણી જીતી રહી છેઃ હરીશ રાવત
ઉત્તરાખંડની ૭૦ બેઠકો પર ચૂંટણી પછી, હાર-જીત અને નવી સરકારની ચર્ચા છે. દરમિયાન કોંગ્રેસના નેતા હરીશ રાવતે દાવો કર્યો હતો…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ મહિલા દિવસે નારી શક્તિને નમન કર્યું
દેશ અને દુનિયામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓની સિદ્ધિઓની પ્રશંસા…
Read More » -
રોબર્ટ વાડેરાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી
દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી વચ્ચે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ગુમાવેલી જમીન પાછી મેળવવાના પ્રયાસમાં લાગેલી છે, તો પ્રિયંકા…
Read More » -
યુક્રેન સંકટ વચ્ચે રાહુલ ગાંધી સહિત વિપક્ષ સાંસદોએ મોદી સરકારનો આભાર માન્યા
યુક્રેન સંકટ પર વિદેશ મંત્રાલયે કન્સલ્ટેશન કમિટીના સભ્યોને યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને ઓપરેશન ગંગા સહિત યુક્રેન કટોકટીથી સંબંધિત તમામ…
Read More »