રાજકારણ
-
નીતીશકુમાર ગમે ત્યારે મુખ્યમંત્રી પદ છોડી શકે છે
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આજકાલ દરેક કામ બહુ જ ઝડપથી કરી રહ્યા છે. અધિકારીઓ અને મંત્રીમંડળ પર પોતાનો પ્રભાવ પાથરી પ્રત્યેક…
Read More » -
ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે
કોંગ્રેસને સૌથી વધારે અત્યારે કોઈ બાબતની જરૂર હોય તો તે ચિંતન અને મનોમંથન છે. આ સમયે મહત્ત્વની વાત એ છે…
Read More » -
પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓ સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું
પ્રશાંત કિશોર અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વધુ એક બેઠક શનિવારે થઈ. છેલ્લા ૧૦ મહિનામાં આ બીજીવાર છે જ્યારે પ્રશાંત કિશોરની…
Read More » -
પંજાબ કેવી રીતે ૩ લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયું ઃ ભગવંત માન સરકાર તપાસ કરશે
હવે રાજ્ય સરકાર તપાસ કરવા જઈ રહી છે કે પંજાબ પર ૩ લાખ કરોડ રૂપિયાની લોન કેવી રીતે આવી. પંજાબના…
Read More » -
સાચા અર્થે કોંગ્રેસમાં કામ કરનારને સંગઠનમાં સ્થાન મળવું જાેઈએ. ઃ દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા
ગુજરાત રાજ્યમાં ચૂંટણી આવે અને કોંગ્રેસ તૂટતી જાય છે. આગામી વિધાનસભાની ચૂંટણીની હજુ તો જાહેરાત પણ થઈ નથી ત્યાં કોંગ્રેસમાં…
Read More » -
અશોક ગહલોતે સંન્યાસ લઇ લેવો જાેઇએ,તેમની પાર્ટીના લોકો પણ ઇચ્છે છે ઃ ગજેન્દ્રસિંહ શેખાવત
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કરી કહ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અપ્રાસંગિક થઇ ચુકયા છે. તેમની જેમ તેમની…
Read More » -
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેશે ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનમાં ઘમંડ છે કે અમે ૨૭ વર્ષથી ગુજરાતના રાજકારણમાં છીએ
રાજ્યમાં શિક્ષણની સ્થિતિ બેહાલ થઇ છે. ભાજપની સત્તામાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે. ગુજરાતની જનતા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની…
Read More » -
મફતમાં વસ્તુઓની વહેંચણી કરનારા રાજકીય પક્ષોની માન્યતા સમાપ્ત થઈ જવી જાેઈએ? ચૂંટણી પંચ
હાલમાં દેશના મોટા ભાગના રાજ્યોમાં રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ આપવાનો ટ્રેન્ડ જાેર પકડ્યો છે, જાેકે નિષ્ણાતોએ આ વધતા જતા…
Read More » -
અમે માયાવતીને સંદેશો મોકલ્યો કે ગઠબંધન કરો, તેમણે વાત પણ નથી કરીઃ રાહુલ ગાંધી
દેશના પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબમાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં તેમને હારનો સામનો…
Read More » -
નીતીશકુમાર ઉપરાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યાં નથી તેઓ બિહારના મુખ્યમંત્રી બની રહેશે બિહારમાં ભાજપ જદયુ ગઠબંધનની સરકાર છે,આપણી જવાબદારી છે કે શરાબબંધી સફળ રહે ઃ તારકિશોર પ્રસાદ
બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા તારકિશોર પ્રસાદે કહ્યું છે કે નીતીશકુમારને બિહારની જરૂરત છે.તે ૨૦૨૫ સુધી બિહારના મુખ્યમંત્રી…
Read More »