ગુજરાત
શાહપુર માસ્ટર પેટ્રોલ પમ્પ પાસે ઘમાસાન એક્સિડન્ટ 2 ઘાયલ1ની હાલત ગંભીર

અમદાવાદ ના શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે એક્ટિવા અને ટેમ્પા ચાલક વચ્ચે ઘમાસાન એક્સિડન્ટ થયો એમા 2 વક્તિ ને સામાન્ય ઇજા તેમજ એક્ટિવા ચાલક ની હાલત નાજુક ગંભીર તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા