રાજકારણ

નેતાજી તૈયાર થઈ જાવ ઇલેક્શન આવે છે

નેતાજી હાજીર હો ?

નેતાજી હાજીર હો

નેતાજી તૈયાર થઈ જાવ ઇલેક્શન આવે છે

મારો વોટ મારો અધિકાર

લોકશાહી માં દરેક નાગરિક ને પોતાનો હક અને પોતાનો વોટ સમજી વિચારી ને આપવાનો સમય થઇ ગયો છે કેમ કારણકે એક વાર નેતાજી ચૂંટાઈ જાય પછી કામ માં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના મત વિસ્તાર માં પણ આવવાનો સમય રહેતો નથી બોલો અને જ્યારે જ્યારે ઇલેક્શન આવે એટલે તરતજ ટપકી પડે પાચવર્ષ માટે જાણે મિસ્ટર ઈન્ડિયા થઇ ગયા હોય અને તેમ તેમને જોવા માટે કડવા ચોથ નું વ્રત રાખવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે હવે પબ્લિક જાગૃત થઇ ગઈ છે કારણકે એક વાર કોઈપણ નેતા કોર્પોરેટર હોય કે ધારાસભ્ય બનવા માટે તમને હાથ પગ જોડી ને પણ નેતા બની જાય અને ચૂંટાયા પછી જનતાના પગ ના તળિયા ઘસી જાય એક ફરિયાદ ન નિવારણ માટે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button