છાણી ના સામાજિક કાર્યકર્તા નિશિત અમીન દ્વારા માસ્ક અને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું,
છાણી ના સામાજિક કાર્યકર્તા નિશિત અમીન દ્વારા માસ્ક અને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું,
દેશમાં કોરોના ને કારણે હાહાકાર મચ્યો છે.દરેક રાજ્યએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. સમગ્ર દેશ સાથે ગુજરાત માં 21 દિવસ ના લોકડાઉન પછી લોકડાઉન-2 3 મેં સુધી લાગુ કર્યું હોવાથી, જેને કારણે મજૂરો ને અમુક લોકો ને ભોજન નથી મળી રહ્યું . રોજ કમાઈ રોજ ખાનાર પરીવાર ને અનાજ નથી મળી રહ્યું તેવામાં છાણી ના સામાજિક કાર્યકર્તા નિશિત અમીન દ્વારા છાણી અને સમાં ના અમુક વિસ્તાર અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું, કોરોના વાઇરસ ના સંક્રમણ ના ફેલાઈ તે માટે માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે, તેવામાં છાણી ગામ ના સામાજિક કાર્યકર્તા નિશિત અમીન દ્વારા આશરે 30 હજાર થી વધુ માસ્ક વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે,
અનેક સામાજિક કાર્યો માં સતત હાથ લંબાવનાર નિશિત અમીન છાણી ના અનેક વિસ્તારોમાં સેનેટાઇઝર નો છંટકાવ કર્યો સાથે સાથે જરૂરિયાદમંદ લોકો ને અનાજ ની કીટ નું પણ વિતરણ કરેલ આશરે નિશિત અમીન દ્વારા આશરે 2300 કેટલી અનાજ ની કિટો નું વિતરણ કરવામાં આવ્યું છેસામાજિક કાર્યકર્તા નિશિત અમીન દ્વારા પદમલા ગામ ના તેમના મિત્રો ને માસ્ક અને સેનેટાઇઝર આપવામાં આવ્યું અને પદમલા ના સામાજિક કાર્યકર્તા નિલેશ રાઠોડ અને યોગેશ રાઠોડ દ્વારા પદમલા ગામ માં જરૂરિયાદમંદ વિસ્તાર માં સેનેટાઈઝર નો છંટકાવ કરી માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/